________________
૩૦૪
અવલોકન. જીર્ણોદ્ધાર પણ કરાવ્યું હોય) આ લેખે છે. તેમાંના લેખ ૧૧૮ અને ૧૧૯ માં શ્રી અનંતનાથ ભ. ની મૂર્તિ પધરાવવાની તથા લે. ૧૨૧ અને ૧૨૨ માં શ્રી અરનાથ ભ. ની મૂર્તિ પધરાવવા સંબંધીની હકીકત છે. લે. ૧૧૮ અને ૧૨૧ મૂ ના. ના પરિકરની ગાદી ઉપર દાયેલા છે, અને તેમાં પ્રતિષ્ઠક સૂરિનું નામ આપેલું છે, જ્યારે લે. ૧૧ અને ૧૨૨ બારશાખ પર ખેરાયેલા છે અને તેમાં તે તે ભગવાનના પાંચે કલ્યાણકની તિથિઓ આપેલી છે. આ ત્રણે મૂત્તિઓની પ્રતિષ્ઠા શ્રી યશોદેવસૂરિના શિષ્ય શ્રી દેવચંદ્રસૂરિજીએ કરેલી છે. તે પાંચે લેખેમાંની વિશેષ હકીકત આ પ્રમાણે છે –
લે. ૧૧૫–પિરવાલ જ્ઞાતીય ભંડારી શિવદેવના પુત્ર ભંડારી જસધવલે ભમતીની બત્રીશમી દેરીમાં શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા ભરાવી (કદાચ આ દેરીને જીર્ણોદ્ધાર પણ તેણે કરાવ્યું હોય). શ્રી શાંતિનાથ ભગવાનનાં પાંચ કલ્યાણક –(૧) ચ્યવન ભાદરવા વદિ ૭, (૨) જન્મ જેઠ વદિ ૧૩, (૩) દીક્ષા માહ વદિ ૧૪, (૪) કેવલજ્ઞાન પણ શુદિ ૯ અને (૫) મેક્ષગમન જેઠ વદિ ૧૩. (૧૧૫)
લે. ૧૧૮-પોરવાલજ્ઞાતીય ભં, જસધવલની ભાય લક્ષ્મીએ પિોતાના કલ્યાણ માટે ભમતીની તેત્રીશમી દેરીમાં મૂ૦ ના શ્રી અનંતનાથ ભગવાનની પ્રતિમા ભરાવી. (કદાચ આ દેરીને જીર્ણોદ્ધાર પણ તેણે કરાવ્યું હશે.) (૧૧૮)
લે. ૧૧૯–દેવ શ્રી અનંતનાથનાં પાંચ કલ્યાણક –(૧) ચ્યવન શ્રાવણ વદિ ૭, (૨) જન્મ વૈશાખ વદિ ૧૩, (૩) દીક્ષા વૈશાખ વદિ ૧૪, (૪) કેવલજ્ઞાન વૈશાખ વદિ ૧૪ અને (૫) મેક્ષગમન ચૈત્ર શુદિ પ. (૧૧૯)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org