________________
૩૦૨
અવલેાકન.
રાંતીના કલ્યાણ માટે શ્રીશાંતિનાથ ભ॰ની મૂર્ત્તિ ભરાવી તથા પેાતાની ખીજી ભાર્યાં ખીમીણીના કલ્યાણ માટે શ્રીપાર્શ્વનાથ ભ॰ની મૂર્ત્તિના અથવા તેમની દેરીના છŕદ્ધાર કરાવ્યે.
'
( ૧૧૨ )
સ. ૧૨૮૬ ના ફાગણ શુદિ ૩ ને રવિવારે શેઠે આલ્હેણુ, રાવણ, સાલ્હા. તેમાંના શેઠ રાવણના પુત્ર વ્યાપારી જસધવલની ભાર્યાં વિજયમીના પુત્ર વ્યવહારી–વેપારી ગાંગણે પાતાના ભાઇએ પૂના, પાહુડ અને ચાહડ, ( પછી અ૦ લખેલેા છે, તેને બદલે ઘણુ કરીને મા॰ જોઇએ ) અને પેાતાની ભાર્યાં ગુણસિરીના પુત્રે પુણિગ, કઠુઆ, નેજા, નીતૂ , નમલ અને પુત્રવધૂ ધસિરી વગેરે કુટુંબ સાથે ભમતીની એકત્રીશમી દેરીના મૂ॰ ના॰ શ્રીઋષભદેવ ભગવાનની પ્રતિમા કરાવી અને તેની ચંદ્રગચ્છીય શ્રીમલયચંદ્રસૂરિના શિષ્ય શ્રીસમ તભદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી.
( ૧૧૩ )
શ્રીખરતરગચ્છીય શાહ જાલ્હેણુના પુત્ર શાહ તેજાએ પેાતાની પુત્રી વીરીના કલ્યાણ માટે શ્રીસુનિસુવ્રતસ્વામીનું બિંબ ભરાવ્યું. ( ૧૧૪ )
સંવત્ ૧૧૮૭ ના ફાગણ વિદે ૪ ને સામવારે રૂસિણવાડા ગામના રહેવાસી પારવાલ જ્ઞાતીય શેઠ સાહિલના સંતાનીય શેઠ
+ આયુની પશ્ચિમ તરફની તધેટીમાં આપ્પુથી એ માલની દૂરી પર આવેલ અાદરા ગામથી ઉત્તર દિશામાં સાત માઈલ નામનું ગામ હાલ પણ વિદ્યમા છે.
દૂર
આ સવાડા
Jain Education International
For Personal & Private Use Only
ܐ
www.jainelibrary.org