________________
વિમલવસહીના લેખા,
શમી દેરીમાં મૂળનાયકજીની જમણી બાજુમાં એક જિનબિંબ
ભરાવ્યું.
( ૯૭ )
સ’, ૧૩૭૮ ના વૈશાખ વદિ ૯ ને દિવસે રણુસ્ત ભપુરના રહેવાસી જા વડગેત્રવાળા શાહ હરિચંદ્રના પુત્ર સંઘવી રતનના કલ્યાણ માટે સંઘવી રતનના પુત્રો પૂના, હેમા અને ગાજણે શ્રી સામપ્રભસૂરિજીના ઉપદેશથી ભમતીનો ત્રેવીશમી દેરીના મૂળનાયક શ્રી પદ્મપ્રભ ભગવાનની મૂર્ત્તિ ભરાવી.
૩૦૧
( ૯૯ )
સ. ૧૩૯૪ ના જે શુદ્ઘિ ર ને ગુરુવારે શ્રી વિમલ–વસહીની ભમતીની ચાવિશમી દેરીમાં મૂ. ના. જીની જમણી બાજીમાં શ્રી સંભવનાથ ભગવાનની પ્રતિમા શે........ના પુત્ર.......ની ભાર્યાં હૈમીએ ભરાવી.
(૧૦૫ )
સ’× ૧૩૯૪ માં શાહ સાગણના પુત્રો શાહ નરપતિ અને ગણપતિએ ભમતીની અઠ્ઠાવીશમી દેરીના મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનનું બિંબ ભરાયું અને તેની શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ પ્રતિષ્ઠા કરી છે.
( ૧૧૦ )
૯
સ’. ૧૩૭૮ ના વૈશાખ વઢિ ૯ ને દિવસે દોશી મહણના પુત્ર સાહડની ભાર્યાં સુહુડાદેવીના પુત્ર મહિદે પોતાના માતા-પિતાના કલ્યાણ માટે શ્રીમહાવીર સ્વામીની મૂર્ત્તિ અને પોતાની પ્રથમ ભાર્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org