SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ વિમલવસહીના લેખ. ૨૮૫ નામની પત્ની હતી. તે શિવાદેવીએ પિતાના નન્ના અને ગીગા નામના બે પુત્રોના શ્રેયને માટે ભમતીની તેરમી દેરીના મૂળનાયક જીની મનહર મૂર્તિને સં. ૧૧૧૯માં ભરાવી. ૨. વિમલવસહીના બધા લેખોમાં આ લેખ સૌથી વધારે પ્રાચીન છે. આ લેખ બે લેકેમાં છે. સં. ૧૬૨૦ ના આ વદિ ૮ ને સોમવારે મડાહડાગ૭૪ ના. આચાર્ય શ્રીમાણિક્યરતિસૂરિના શિષ્ય વાચનાચાર્ય શ્રીવીરસુંદરના શિષ્ય વસ્તાએ શ્રી આદીશ્વર ભગવાનની પાદુકા (પગલાં) કરાવી. આ પગલાં ભમતીની તેરમી દેરીમાં છે. ભમતીની તેરમી દેરીને જીર્ણોદ્ધાર સત્ર નામના શ્રાવકે કરાવીને તેમાં મૂલનાયકના સ્થાને પંચતીથીના પરિકરવાળી શ્રીવાસુપૂજ્ય ભગવાનની પ્રતિમા પધરાવી. શ્રીવાસુપૂજ્ય ભગવાનનાં * પ્રાચીન જૈન લેખ સંગ્રહ ', અવલોકન, પૃષ્ઠ ૧૫૬ માં તેના લે, નં. ૧૫૪ ના સંબંધમાં “ શાંતિ નામના અમાત્યની સ્ત્રી શિવદેવીના પુણ્ય માટે તેના નીન્સ અને ગીગીનામના અપત્યોએ આ પ્રતિમા કરાવી ” એમ લખ્યું છે. પણ તેને બદલે ઉપર અવેલેકનમાં કહ્યું છે તેમ “શાંતિ નામના અમાત્યની સ્ત્રી શિવદેવીએ પોતાના નાના અને ગીગા નામના . પુત્રોના કલ્યાણ માટે આ મૂર્તિ ભરાવી ", એમ જોઈએ. * સિરોહીથી નૈઋત્ય ખુણામાં ૪૦ માઈલ અને ડીમાથી ઇશાન ખુણામાં ૨૪ માઇલ દૂર આવેલા ( સિરોહી તાબાના ) મડાર ( મઢાર ) ગામથી આ મડાહડા ગ૭ નીકળ્યો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy