________________
- ૨૭૦
અવલોકન. આકાશમાં–આકાશને પ્રકાશિત કરવામાં તેજસ્વી ચંદ્રની ઉપમાવાળો, અર્થાત્ પિરવાલ જ્ઞાતિને દીપાવનાર ગુણોને ભંડાર, નાશ કરી નાખે છે સમસ્ત પાપના સમૂહને જેણે એ, સમજદાર, શ્રેષ્ઠ આશય-વિચારેવાળ, ભાગ્યશાળી, જેની શુદ્ધ નિર્મળ બુદ્ધિ હમેશાં ધર્મકાર્યોમાં જોડાઈ રહે છે એ અને પિતાના સદાચારે વડે કરીને લેકમાં અગ્રેસર થયેલે એ નિમ્નક (નીના)નામને ગૃહસ્થ હતે. ૨. સમસ્ત પ્રકારના નય-ન્યાયની વિધિને જાણનારે, હંમેશા ભાવપૂર્વક દેવ અને ગુરુની ભક્તિ કરનારે, સદા દાન આપનારે, દયાળુ, જૈન ધર્મના સિદ્ધાંતને જાણનારે, ધર્મ કાર્યોમાં સાચી ઠરે, તે પછી અવલોકનમાં આ કના પહેલા ચરણને મેં જે અર્થ આપે છે, એ જ કાયમ રાખવો જોઈએ. પણ આ અર્થ કાયમ રાખતાં એક શંકા જરુર ઉત્પન્ન થાય કે એક જ માણસને શ્રીશ્રીમાલ અને પિોરવાલ એમ બે જ્ઞાતિ કેવી રીતે હોઈ શકે? તેનું સમાધાન ઘણા ગ્રંથકાર અને વિદ્વાને આવી રીતે કરે છે કે –માતાની જ્ઞાતિ હોય તે કુળ કહેવાય અને પિતાની જ્ઞાતિ હોય તે વંશ કહેવાય. આ સમાધાન પ્રમાણે ઉપર્યુક્ત અર્થ બરાબર સંગત થઈ શકે છે. એટલે કે શેઠ નીનાની માતા શ્રીશ્રીમાલ જ્ઞાતિની અને પિતા પરવાલ જ્ઞાતિને હતા. આમ માનવું કઈ રીતે અઘટિત પણ નથી, કેમકે તે સમયમાં જૈનધર્મ પાળનારી જુદી જુદી જ્ઞાતિઓમાં કન્યા લેવાદેવાની પ્રથા હતી. આવા રિવાજ માટે લેખાંક ૨૬૧-૨૬૨ જુઓ. પાટણ, રાધનપુર વગેરે શહેરમાં જનધર્મ પાળનારી જુદી જુદી અમુક અમુક જ્ઞાતિઓમાં કન્યા લેવા-દેવાનો રિવાજ અત્યારે પણ ચાલુ છે. છતાં આ અર્થ જે વિદ્વાનને માન્ય ન હોય તે “ બ્રીશ્રીમાલુથનિર્મદતરકાવારવંશરે આ પાદ ઉપર્યુકત લેખમાં ચકકસ રીતે દાયેલું છે, તેના વાસ્તવિક અર્થ ઉપર ઐતિહાસિક વિદ્વાને પ્રકાશ નાખશે, એવી આશા રાખવી અસ્થાને તે ન જ ગણાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org