________________
અવલેાકન.
( ૨૫૩ )
લે ૧
( ઇ ) તેની પાસે એક ભાગમાં બાહુબલિને વૈરાગ્ય ઉત્પન્ન થવા સંબંધીને દેખાવ છે. તેમાં (૧) કાઉસગ્ગ ધ્યાનમાં ઉભા રહેલા ખાડુલિ, (૨) કેવળજ્ઞાન પ્રાપ્ત કરેલ બાહુબલિ, (૩) સાધ્વી બ્રાહ્મી તથા સુંદરી.
( એફ ) તેની પાસેના એક ખુણામાં શ્રી આદીશ્વર ભના સમવસરણુ વગેરેના દેખાવ ખાદેલા છે. તેમાં ( ૧ ) ઉંદર અને ખીલાડી, ( ૨ ) સર્પ અને નેાળીએ, ( ૩ ) વાછરડા સહિત ગાય અને સિંહ, ( ૪ ) સુનંદા, (૫) સુમ’ગલા, ( ૬ ) બધી શ્રાવિકાએની પદા-સભા, ( ૭ ) આ બધા શ્રાવાની પદા-સભા, ( ૮ ) વિનતી કરતી બ્રાહ્મી અને સુંદરી, ( ૯ ) પ્રદક્ષિણા દેતા ભરત ચક્રવત્તી, (૧૦) આંગળીમાં વીંટીના સ્થાનને જોતા ભરતેશ્વર, (૧૧) કેવલજ્ઞાન પ્રાપ્ત કરેલ ભરતેશ્વર, (૧૨) ભરત ચક્રવત્તીને ( આરિસા ભુવનમાં ) કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ, ત્યારે રજોહરણઆધે વગેરે આપવા માટે આવેલ દેવી, (૧૩) રજોહરણુ અણુ કરતી શાસન દેવી. આ ભાવની વિસ્તારથી વિગત જાણવા માટે “ આબૂ ” ગુજરાતી, ખીજી આવૃત્તિ, પૃષ્ઠ પ૫ થી ૬૦ અને તેની નીચેની ફુટનાટ જુએ.
""
દેવકુલિકાઓના લેખા— ( ૨૪–૨૮ )
સ. ૧૨૦૨ ના અષાડ શુદિ ૬ ને સામવારે શ્રી પારવાલ . જ્ઞાતીય આસદેવની ભાર્યાં દેવકી, તેના પુત્રો મંત્રી બહુદેવ, ધનદેવ, સામદેવ, જસહૂ અને રામણ, તેમાંના ધનદેવના કલ્યાણ માટે તેના
Jain Education International
'
For Personal & Private Use Only
www.jainelibrary.org