________________
લે. ૧.
( ૨પર ) અ પ્રા. જૈ૦ લેખસંદોહ, (૧) ભરત ચક્રવર્તીની અધ્યા નામની રાજધાની, (૨) બહેન બ્રાહ્મી, (૩) માતા સુમંગલા, (૪) બધું અંતેઉર, (૫) સ્ત્રી રત્ન સુંદરી, (૬) દરવાજો, () મહામંત્રી મતિસાગર, (૮) સેનાપતિ સુષેણ, (૯) પટ્ટહસ્તી વિજયગિરિ, (૧૦) શ્રી ભરતેશ્વર.
(બી) તેની બાજુમાં તક્ષશિલા નગરી અને તેમાંથી નિકળતા બાહુબલિના સૈન્યને દેખાય છે. તેમાં આ ભાવાર્થવાળાં વાક્ય
દેલાં છે. (૧) બાહુબલિની તક્ષશિલા નામની રાજધાની, (૨) પુત્રી યશોમતી, (૩) સેનાપતિ સિંહરથ, (૪) કુમાર મજશે, (૫) મંત્રી બહુમતી, (૬) અંતેઉર, (૭) સ્ત્રી રત્ન (પટ્ટરાણુ )
સુભદ્રા.
(સી) ત્યાર પછી બન્ને સન્યના યુદ્ધને દેખાય છે. તેમાં (૧) અનિલવેગ, (૨) સેનાપતિ સિંહરથ, (૩) ભરત ચકવર્તીને રથમાં બેઠેલ વિદ્યાધર અનિલગ, (૪) અનિલવેગ, (૫) પાટ હાથી વિજયગિરિ, (૬) કુમાર સોમજશ, (૭) સુવેગ દૂત.
(ડી) પછી બે લાઈનમાં ભરત-બાહુબલિનાં છ પ્રકારનાં બંધ ચુદ્ધને દેખાય છે. તેમાં (૧) ભરતેશ્વર અને બાહુબલિનું દષ્ટિ-આનું યુદ્ધ
વચન–ગર્જનાનું ;
ભુજ-કુસ્તી (૪) છે કે, છ મુઠ્ઠીઓથી , (૫) » છે , ઇડરનથી , (૬) છ છ છ ચકરત્નથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org