________________
( ૨૫૧ )
લે ૧.
એએએ જ પોતાના ભાઈ ખિમધરની ભાર્યા ખેતલદેવીના કલ્યાણ માટે નવ ચાકીના ભવ્ય બીજા ગેાખલામાં બીજી એક જિનમૂર્ત્તિ ભરાવી. (૨૧).
અવલેાકન.
લેખાંક ૨૨ માં ઉપર્યુકત શ્રી મહાવીર સ્વામીના પાંચ કલ્યાણુક અને વર્ષગાંઠની મિતિએ આપેલ છે—આષાડ શુદિ ૬ ચ્યવન, ચૈત્ર શુદિ ૧૩ જન્મ, મગશર વદ ૧૦ દીક્ષા, વૈશાખ શુદ્ધિ ૧૦ કેવલજ્ઞાન, કારતક વિદે અમાવાસ્યાએ મેક્ષ અને અષાડ શુદિ ૧૦ વર્ષગાંઠ. ( ૨૨ ).
( ૨૩ )
આ કાંઇ ખાસ લેખ નથી. પરંતુ સભામંડપની પાસેની છતમાં શ્રી ભરતખાહુબલિના યુદ્ધ વગેરેના ભાવ ખાદેલા છે, તેની અંદર છુટાં છુટાં વાકયે ખાદેલાં છે, તે અહીં આપેલાં છે, તેના મે ♦ એ થી એક્ ' સુધી છ વિભાગો પાડેલા છે. ( એ ) આ ભાવમાં પહેલાં અચેાધ્યા નગરી અને તેમાંથી નિકળતા ભરત ચક્રવર્તીના સૈન્યના દેખાવ છે. તેમાં આ મતલબનાં વાચે ખાદેલાં છે.
,
આ લેખમ દેહમાં આપેલા કયાણુકના મહીનાઓ ખાદેલ છે, એ જ પ્રમાણે ગુજરાતી આપેલ છે. ગુજરાતી મહીના પ્રમાણે ફેરવેલ નથી. ત્યાં ગુજરાતી લેાકેાએ તે પહેલાને મહીંના વાંચવા. સ્વામીની દીક્ષા માગશર વિદ ૧૦ અને મેક્ષ કારતક વદ અમાવાસ્યા આપેલ છે; ત્યાં ગુજરાતી મહીના પ્રમાણે કારતક વદ ૧૦ અને આસે વિદ અમાસ સમજવી જોઇએ. શુક્લપક્ષ તેા ગુજરાતી અને મારવાડીના હિસાબે બરાબર સખ્ખા જ હાય છે—તેમાં કશા ફેરફાર હાતા નથી.
Jain Education International
લેખામાં જે પ્રમાણે અવલેાકનમાં પણ મે
For Personal & Private Use Only
માટે જ્યાં વિદે હોય જેમકે—શ્રી મહાવીર
www.jainelibrary.org