________________
લે. ૧.
"
( ૨૩૪)
અ. પ્રા. જૈ૦ લેખસંદોહ,
સમગ્ર દુનિયાની ઉપર ઉપકાર કરવા માટે શરીર ધારણ કરીને પૃથ્વી ઉપર ઉતરેલી જાણે સાક્ષાત્ છ ઋતુઓ જ ન હોય ? -એવા છ પુત્રો છે. ૩૫. તેમાં અતિ નિર્મળ યશના પ્રચારના શાહ વીજડ નામને પહેલે, ગુણેને સમુદ્ર ખીમધર નામને બીજે, સજીનેને માન્ય સમરસિંહ નામને ત્રીજો, રાજા અને સમાજમાં (અથવા રાજાઓની સમાજમાં શ્રેષ્ઠ અને પ્રસિદ્ધ શાહ વિજપાલ નામને થે, નિપુણ બુદ્ધિવાળે નરપાલ નામને પાંચમે તથા શુભ કાર્યો કરવામાં તત્પર રહેનાર વિરધવલ નામને છઠ્ઠો છે. ૩૬-૩૭. સનેમાં અગ્રેશ્વરી એવા શાહ લલ્લ (લાલિગ) અને શાહ વીજડે
શ્રી ઋષભદેવ ભગવાનના મંદિરને (વિમલવસહીને) જીર્ણોદ્ધાર પિતાનાં માતા-પિતાઓના કલ્યાણને માટે કરાવ્યું. ૩૮. વાદિચંદ્ર અને ગુણચંદ્ર નામના જબરદસ્ત વાદિએને જીતનાર, ત્રણ રાજાએને પ્રતિબંધ પમાડનાર અને સમસ્ત જગતમાં પ્રસિદ્ધ એવા શ્રી ધર્મઘોષસૂરિ નામના મુનિરાજ પહેલાં થઈ ગયા. ૩. તેમની મૂળ પાટ પરંપરામાં, ધર્મ શેષગચ્છને દીપાવવામાં–પ્રકાશિત કરવામાં સૂર્યસમાન અને શાંત રસથી ભરેલા એવા શ્રી અમરપ્રભસૂરિ થયા. ૪૦. તેમની પાટને શેભાવવામાં આભૂષણસમાન, નિષ્કલંક ધર્મક્રિયાઓ કરવામાં હમેશાં તત્પર રહેનારા, જેમ વિષ્ણુ સહેલાઈથી સમુદ્રનું અવગાહન કરી શકે છે, તેમ આયાસ વિના જ સિદ્ધાન્તરૂપી સમુદ્રનું અવગાહન કરનારા અને જેમણે પવિત્ર ઉપદેશની વિધિથી સારી સમાજને પ્રતિબંધિત કરી છે એવા શ્રી જ્ઞાનચંદ્ર નામના સૂરિરાજ જયવંતા વર્તો. ૪૧. વિ. સં. ૧૩૭૮ ના જેઠ વદિ ૯ને સેમવારે શ્રી જ્ઞાનચંદ્રસૂરિજીએ આબુ ઉપર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org