________________
અવલોકન. (૨૩૫)
લે૧. (શ્રી વિમલવસહીના જીર્ણોદ્ધારસમયે) શ્રી કષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા કરી. ૪૨. આ છેલા લેક પછી ગદ્યમાં ફરીને સંવત્ અને મિતિ “૧૩૭૮ જયેષ્ઠ સુદિ ૯ સોમે” આપેલી છે. અહીં શુદિ લખેલું છે પણ તે ભૂલથી લખાયેલું જણાય છે. એ જ મિતિના બીજા લેખમાં જેષ્ઠ વદિ ૯ સેમે” લખેલું છે, તેથી અહીં પણ “વદિ’ જ જોઈએ.
પ્રિ. એફ. કલહોર્નના વિવેચનમાં તેણે આ જીર્ણોદ્ધાર કરાવનાર શાહ લલ્લ અને વીજડનું વંશવૃક્ષ આપેલું છે. છતાં તેમાં આપેલાં નામો કરતાં વિશેષ નામે મળી શક્યાં હોવાથી તે વંશવૃક્ષ વિસ્તારથી અહીં ફરીવાર આપવામાં આવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org