________________
અવલોકન. ( ૨૨૫)
લે. ૧. સર્વ જગના જયની લક્ષ્મીએ જેના હાથરૂપી કમળમાં ઘણા કાળ સુધી નિવાસ કર્યો છે એ પ્રબળ પ્રતાપી કાન્હડદેવ નામને શૂરવીર રાજા પહેલાં થઈ ગયે. ૪. તે (કાન્હડદેવ)ના વંશરૂપી કમળને સુશોભિત કરવામાં હંસ સમાન, શત્રુ થયેલા મંડલિક રાજાઓને માટે કાળસમાન અને શૂરવીરમાં અગ્રેવરી એ ચંદ્રાવતી નગરીને ધંધુ નામને રાજા થઈ ગયા. ૫. ગુજરાતના મહારાજા ભીમદેવ (પહેલા) ને મહામંડલિક હોવા છતાં ઉક્ત મહારાજાની સેવાને અસ્વીકાર કરતા અને પિતાની મરજી પ્રમાણે વર્તતે તે ધંધુરાજ, રાજા ભીમદેવના રેષથી નાસીને ધારા નગરીના રાજા ભેજના શરણે–આશ્રયમાં ગયે. ૬. પિરવાલ જ્ઞાતિના આભૂષણભૂત, શ્રેષ્ઠ– રત્નસમાન અને જેના તેજ વડે કરીને કળીકાળરૂપી અંધકારની અંદર બી ગયેલ હોવા છતાં પણ ધર્મ એકદમ પ્રગટ થયો છે એ વિમલ નામને શેઠ થઈ ગયે. ૭. મહાપ્રતાપી, મહાબુદ્ધિશાળી સજ્જનેને પ્રિય, મધુર વાણું બેલનારે અને મહારાજા ભીમદેવે જેને આબુ (ચંદ્રાવતી)ને દંડનાયક-સુબો બનાવ્યો છે, એ તે વિમલ જેનશાસનની અંદર સમૃદ્ધિને પામે. ૮. અશોકવૃક્ષ-આસોપાલવ ઝાડના પાદડાંના જેવા લાલ રંગના જેના હસ્તપલ્લવ-હાથ છે, દેદીપ્યમાન કેસર યુક્ત સિંહના વાહનવાળી–સિંહ ઉપર બેઠેલી, બે બાળકેથી યુક્ત જેનું શરીર છે-જેની પાસે બે બાળકે છે અને મહાસતી એવી શ્રી અંબિકા દેવી સજજન મનુષ્યનાં વિઘોને દૂર કરો. ૯ કઈ વખતે રાત્રિને વિષે પ્રયત્નવાળી અંબિકાદેવીએ તે દંડનાયક વિમલને આજ્ઞા કરી, કે–આ આબુ પર્વત ઉપર કષ્ટવિનાના સારા આશ્રયવાળે તું શ્રીત્રાષભદેવ ભગવાનનું રમણીય મંદિર બંધાવ. અર્થાત્ તું મંદિર બંધાવ અને વિદનેને દૂરકરવારૂપ હું તને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org