________________
અવલોકન. ( ૨૦૩ ).
લે ૧.. ૧૩ અન્ય સ્થળેથી મેળવેલા છે. વિમળ મંદિરના લેખમાંના ૧૨૬ ને મિતિ માંડેલી છે, તેમાં સૌથી જુને લેખ [ વિ.] સં. ૧૧૧૯ ( લગભગ ઈ. સ. ૧૦૬૨) ને છે, જે (ન. ૧૭૮૦, મી કાઉન્સ લીસ્ટ) ચાલુક્ય રાજા ભીમદેવ પહેલાના એક પ્રધાનને છે; નવામાં ન લેખ (નં. ૧૮૭૪) [ વિ.] સં. ૧૭૮૫ (લગભગ ઈ. સ. ૧૭૨૮) ને છે. બે લેખોની વચ્ચેની મિતિ વાળા લેખમાં વિ. સં. ૧૨૪૫ (૨૨ લેખો)ના તથા ૧૩૭૮ (૨૫ લેખો) ના વધારે છે. તેજપાળના દેવાલયના લેખમાં ૭૭ લેખો ઉપર મિતિ નાંખેલી છે. અને આ લેખમાં જુનામાં જુના લેખે વિ. સં. ૧૨૮૭ (લગભગ ઈ. સ. ૧૨૩૦) ના છે, જે વર્ષમાં એ મંદિર બંધાવવામાં આવ્યું હતું. નવામાં ન લેખ (નં. ૧૭૪૮) [ વિ.] સં. ૧૯૧૧ (લગભગ ઈ. સ. ૧૮૫૪) ને છે. વિ. સં. ૧૨૮૭ અને ૧૨૭ વચ્ચેની મિતિના ઓછામાં ઓછા ૪૭ લે છે. અને ૧૩૪૬ થી ૧૩૮૯ વચ્ચેના ૯ છે. અચલેશ્વરના દેવળના ૩૦ લેખેમાંથી ૨૨ ઉપર મિતિ નાખેલી છે. જુનામાં જુને લેખ (નં. ૧૫૦) [ વિં] સં. ૧૧૮૬ (લગભગ ઈ. સ. ૧૧૨૯)ને છે. જે લગભગ સઘળે જતો રહ્યો છે. બીજો એક લેખ (નં. ૧૯૪૧) [ વિ.] સં. ૧૧૧ ને હોય તેમ લાગે છે. મને ચક્કસ લાગે છે કે તે લેખ મી. કાઉસેન્સના લીસ્ટને નં. ૧૫૧ છે જે [ વિ.] સં. ૧૨૦૭ (લગભગ ઈ. સ. ૧૧૫૦)ને છે અને જે [પરમાર] મહામંડલેશ્વર યશધવલદેવ (ચાલુકય કુમારપાલને ખંડીઓ રાજા; આ કુમારપાલને એક લેખ આજ વર્ષને છે) ના રાજ્યમાં થએલે છે. બીજા બે લેખો (નં. ૧૯૪૫ ને ૧૪૬) મિતિ [ વિકમ] સં. ૧૨ [૫] તથા ૧૨૨ [૮] છે અને બીજાઓની મિતિ ૧૩૭૭ તથા ત્યાર પછીની છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org