________________
લે ૧.
( ૨૦૪ )
અ॰ પ્રા॰ જે॰ લેખસ દેહ,
આકીનાં ૧૩ લેખા વિષે એટલું જ કહેવું જોઇએ કે ઉપર કહેલા ગુહિલ લેખ ( નં. ૧૯૫૩ )ની મિતિ [ વિ. ] સ. ૧૩૪૨ છે અને બાકીનાઓની મિતિ ત્યાર પછીની છે.
“ નેમિનાથના દેવાલયના લેખેામાંના એ મેટા અને ઘણાજ ઉપયાગી તથા બીજા ત્રીસ નાના લેખા મી. કાઉન્સેન્સની નકલેા પરથી પ્રે. લ્યુડસે પ્રસિદ્ધ કર્યાં છે. ( જીએ પુ. ૮; પાન ૨૦૦ ) હવે હુ [ વિ. ] સંવત્ ૧૩૭૮ના લેખ આપું છું, જે ઋષભના દેવાલયમાં છે અને તેમાં માત્ર જાણવા લાયક એ છે કે તે દેવળ વિ. સ. ૧૦૮૮ ( લગભગ ઇ. સ. ૧૦૩૧ ) માં કાઇક વિમલે બંધાવ્યું છે; આ વિમલને અર્જુનૢ ઉપર ચાલુકય ભીમદેવ ( પહેલાએ ) વત્તુતિ નીમ્યા હતા; એવી હકીકત છે.
લેખનુ. વન કર્યાં પહેલાં મારે કહેવુ જોઇએ કે અહીંઆં આપેલી દેવળના પાયા નાંખ્યાની+ મિતિ બીજી રીતે પણ આપણા જાણવામાં આવે છે. ઇંડીઅન ઍન્ટીકવેરી, પુ. ૧૧, પાન ૨૪૮ માં ડાકટર કલટે (Dr, Katt ) ખરતર ગચ્છની એક પટ્ટાવલીમાંથી એક વિભાગ આપ્યા છે. આ કરામાં કહેવા પ્રમાણે પ્રધાન વિમલ જે પારવાડ ( પ્રાગ્ગાટ ) વંશના હતા અને જેણે ૧૩ સૂલતાનાનાં છત્રો ભાંગી નાંખ્યાં અને ચંદ્રાવતી નગર વસાવ્યું તેણે અર્જુદ પ ત ઉપર ઋષભદેવનું દેવાલય બંધાવ્યું.—આ દેવાલય હાલ પણ વિમલ વસહી ’ ના નામથી ઓળખાય છે, અને એની પ્રતિષ્ઠા વધ+ અહીં દેવળના પાચા નાંખ્યાની મિતિ ” એમ લખ્યું' છે, પણ વિ. સં. ૧૦૮૮ એ, પાયા નાંખ્યાની મિતિ નથી, પરંતુ દેવળ પૂર્ણ થયાની અર્થાત્ દેવળની પ્રતિષ્ઠા થયાની મિતિ છે—જયંતવિજય.
*
66
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org