________________
લે ૨ ૧.
નાથના મંદિરમાંથી મળેલા છે.
( ૨૦૨ ) અ॰ પ્રા॰ જૈ॰ લેખસ દાહ, ૩૦ અચલેશ્વરના દેવળમાંથી તથા
જવાને લીધે ઉત્પન્ન થયા હશે એમ મારા મત છે. તેવીજ રીતે ‘ લુણીગવહ્રિકા ' માંથી ( તેજઃપાળના ભાદને માટે ) ‘ લુનિગહિકા ’ ઉત્પન્ન થયા છે. જીએ એશીયાટીક રીસર્ચીસ ( Asiatic Researches ) પુ. ૧૬, પાન ૩૦૯,
૧ ઉપર પુ. ૮, પાન
૨૦૦ ઉપર પ્રા. હ્યુડસે જણાવ્યું છે કે આ મંદિરનું સાધારણ નામ ‘ લુસિ’હુ ( અથવા લૂસિંહ ) વહિકા ’ અગર ‘લૂણવસિંહકા ' છે, મેં પણ લેખામાં ‘ લુગિવસહિકા ’ ‘ તેજપાળવહિકા ’‘ તેજલવસહી' તથા ભાષાનાં પુસ્તકામાં ‘લુગિવસતિ’ જોયાં છે.
:
, શાહ
* અહીં પ્રે. કીલાન ભુલ કરે છે. હિંદુસ્થાનના લાકા સાવ અજ્ઞાની હોય છે, એવા વિચારા તેમના મનમાં સ્ફૂર્યો કરતા હશે અને તેને લઇને જ તેમણે, ‘વિમલવાંહકાને અર્થ નહીં સમજવાને લીધે વિમલશાહ વગેરે નામેા ઉત્પન્ન થયાં હશે ” આવા પોતાના મત જાહેર કર્યો જણાય છે. તેએ એટલુ પણ સમજી શકયા નથી, કે-હિંદુસ્થાનમાં વૈશ્ય જાાંતના શ્રેષ્ઠ લેાકેાન નામેાની સાથે બહુમાન ચક શબ્દ જોડવામાં આવે છે. જેમકે-જગડુશાહ, કરમાશાહ, ભામાશાહ, ભામાશાહ, ભેસાશાહ વગેરે, વિમલવસહિકા” એ વિમલ મંત્રીએ બધાવેલા મંદિરનુ નામ છે, જ્યારે વિમલશાહ” એ વિમલ મંત્રીનું નામ છે. તેમજ લુણીગવસહિકા ’ માંથી ‘ લુનિગસહિકા ' શબ્દ ઉત્પન્ન થયાનું લખ્યું છે, તે પણ ઠીક નથી. કેમકે · નિગહિકા ’ એવા શબ્દ પ્રચલિત થયા જ નથી. કાઇ લેખા કે ગ્રંથમાં ‘વસહિકા ’ માંને લખવા કે છાપવા રહી ગયા હશે, તેથી ફેસરે આવું અનુમાન કર્યું. જણાય છે. ‘ લૂણિગવર્સાહકા ' એ તેજઃપાલના ભાઇનું નામ નથી, પણ પોતાના પુત્ર લાવણ્યસિંહના શ્રેય માટે તેજ:પાલે બંધાવેલા મંદિરનું જ નામ છે, કે જેનુ' ખરેખરૂં નામ “ લૂસિંહવસંહિકા વસિંહકા ” છે. જય'તવિજય,
'
"
*
'
ઃઃ અથવા લૂણ
Jain Education International
For Personal & Private Use Only
""
૧
.
www.jainelibrary.org