________________
. 1.
અવલોકન.
(૨૦૦૧) કાંઈ પણ કરવામાં આવ્યું નથી. પરંતુ ૧૯૦૦-૦૧ ના શિયાળામાં
જ્યારે વેસ્ટર્ન સરકલના આકર્લોજીકલ સર્વે ઓફ ઈડીઆના સુપરીન્ટેનડેન્ટ મી. કાઉન્સ આબુ ઉપર હતા ત્યારે પર્વત ઉપરના સર્વ લેખની નકલ તૈયાર કરાવી હતી. તેમણે આ બધી નકલે ગવર્નમેન્ટ એપીગ્રાફસ્ટના તરફ મોકલાવી તેથી આ લેખેની સારી રીતે તપાસ થાય તે વખતે તેમણે આપણને આપે છે. તેમાંના ઘણા લેખો ઘણા જ નાના છે. તેમને કઈ પણ લેખ ઈ. સ. ના ૧૧ મા સૈકાથી જુને નથી. આ સર્વમાંથી હાથ લાગતી ઐતિહાસિક બાબતો ઘણું જ છેડી છે. તેમાંના કેટલાક ઉપયોગી છે અને એવા લેઓને ફેલાવો કરવાની જરૂર છે તથા બાકીના કેટલાકમાં તે માત્ર નામ, વાક્ય અગર શબ્દ વિગેરેજ જોવામાં આવે છે પરંતુ આવા લેખ ભવિષ્યમાં કઈ વખત ઉપયેગી થઈ શકે. | મી. કાઉસેન્સ મેળવેલા લેખો જે પ્રે. હુલ્ટઝે (Prof. Hultzsch ) મારા તરફ મેકલ્યા છે, તે બધા મળીને ૨૯૮ છે. જેમાંના ર૭૦ શાહીના છે અને ૧૮ નજરથી કાઢેલા છે. ર૯૮ માંથી ૧૪૮ લેખે રાષભ (આદિનાથ)ના દેવળમાંથી મળેલા છે જે દેવળ વિમલેર બંધાવ્યું હતું. ૯૭ લેખો તેજપાળના બંધાવેલા નેમિ
૧ ( પ્રો. વિલ્સને ભાષાંતર કરેલા લેખે ઉપરાંત ) પ્રસિદ્ધ થએલા લેખો માટે જુઓ-મારૂં નેધનું લીસ્ટ નં. ર૬૧ થી ર૬પ.
૨ લેખોમાં દેવાલયનું નામ વિમેન્ટ વહિલા, વિમર્શ કરદિવા, વિમત્રવત અને વિમસ્ટવનતિવાતીર્થ છે તથા ભાષાનાં પુસ્તકેમાં પણ વિમર્ચવસતિ છે. ઉપર પાન ૮૧ માં મેં પ્રથમથી કહેલું છે કે “વિમલસાહ ” અગર “વિમળશાહ” અને હાલનું “વિમલસા ” આ નામ “ વિમલવસહિકા ” ( વિમળનું મંદિર ) એ શબ્દ નહિ સમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org