SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૨ ). ૫ થાંભલાઓ ઉપરના, કારીગરેના અને યાત્રાઓ કર્યા સંબંધીના કેટ લાક લેખો તે એવા છે કે બિલકુલ ઢેઢ ગુજરાતી-ન સંસ્કૃત કે ન– * ગુજરાતી. આવા લેખોમાંના ઘણા ખરા મહત્ત્વ વગરના–નિરૂપયોગી હેઈ, સુધારવાની મહેનત લેવામાં આવી નથી. ૬ દરેક વ્યક્તિનાં નામ સ્પષ્ટ બતાવવાના હેતુથી, સંસ્કૃત ભાષાના પદ છેદ કરવાના નિયમનું ઉલ્લંઘન કરીને પણ, વ્યક્તિઓનાં નામો. સાવ ભિન્ન ભિન્ન રાખવામાં આવ્યાં છે–છૂટાં પાડવામાં આવ્યાં છે. ૭ પ્રશસ્તિઓ વગેરેના કેટલાક લાંબા લેખમાં વચ્ચે વચ્ચે કૌસમાં ફૂલ (*) મૂકવામાં આવ્યું છે. આ ફૂલ, અસલ લેખમાં નવી પંકિત શરૂ થવાની નિશાની તરીકે આપેલ છે. ૮ પ્રાચીન ઘણા ખરા લેખોમાં લેખના પ્રારંભમાં મંગલાચરણ રૂપે ૩ૐકારની જુદી જુદી આકૃતિઓ આપવામાં આવેલી હોય છે. આવી બધી આકૃતિઓના ફોટા લઈને તેના બ્લેક બનાવવામાં આવે તે બિલકુલ જેવી હોય તેવી આકૃતિ છાપી શકાય. પરંતુ તે બનવું અશક્ય હેઈ, તેમાંની કેટલીક આકૃતિઓના સ્વરૂપને કેટલેક અંશે મળતી કે આવી આકૃતિ આપવામાં આવી છે. બેશક, આવી આકૃતિઓની સાથે બે પાઈ, મીઠુ કે એવું કંઈ હશે, તે આપવામાં જરૂર આવ્યું છે. દા. ત., , , I . વગેરે. પૃ ૧૨૦ સુધીના લેખમાં ઉપયુકત આકૃતિ ઉપરાંત, તેની મૂળ આકૃતિને વિશેષ મળતા આવે તેવા અંક કે અક્ષર ૮૦, ૧, ૨, ૩, T વગેરે પણ આપેલાં છે. અને આવી આકૃતિઓની આગળ પાછળની પાઈઓ, મીંડાં વગેરે પણ આપેલ છે. પ્રાચીન કાળમાં ૩ૐકારને સ્થાને ઉં, ૨, ૮ ૬, ૮ ૬, વગેરે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.003986
Book TitleArbud Prachin Jain Lekh Sandohe Abu Part 02
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1994
Total Pages762
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy