________________
( ૨૩ )
જાતની આકૃતિએ લખાતી હતી, તેમ ૭ ( સાતડા ) જેવી આકૃતિ પણુ લખાતી હતી. કાળક્રમે તેમાં ફેરફાર થતાં થતાં અત્યારે મૈં અને ૐ આવી આકૃતિએ ચાલુ જમાનામાં લખાય છે.
'
૯ પાછળના અનુપૂત્તિના લેખામાં, રા. બ. ૫. ગૌરીશ’કર હીરાચંદ એઝાજીની સૂચનાથી; આવી આકૃતિએ આપવાની કાશીશ નહિ કરતાં જ આપવામાં આવેલ છે. કારણ કે ઉપરની બધી આકૃતિએ, એ ૐકારની આકૃતિનાં જ જુદા જુદા સમયનાં જુદાં જુદાં સ્વરૂપો છે.
می
૧૦ સુરહીના તથા કેટલાક રાજાએના દાનપત્રોના લેખામાં તરવાર, કટાર, ભાલું કે એવાં રાજચિહ્ન પણ ખેાદાએલાં છે, પરન્તુ મેં એ ચિહ્નો લેખા ઉતારતાં ઉતાર્યાં નથી.
૧૧ આમાં જે જે અનુક્રમણિકાઓ આપવામાં આવી છે, તે મૂળ લેખે સબંધીની જ છે. અવલાકનમાં આપેલી વિશેષ હકીકતામાં અને પુટનેાટામાં આવેલાં વિશેષ નામેા વગેરે આ અનુક્રમણિકામાં આપેલ નર્થી.
આમાં આપેલા લેખમાં સૌથી જૂનામાં જૂતા લેખન, ૫૦૭ તે સ. ૧૧૧૨ ના છે, જ્યારે નવમાં નવા લેખ નં. ૪૯૭ તે સ. ૧૯૮૦ છે. યદ્યપિ વીસમી શતાબ્દીના અને તેમાંયે વીસમી શતાબ્દીના ઉત્તરાધના લેખા વમાન સમયને માટે વધારે ઉપયોગી ન ગણાય તે પણ, આ સંગ્રહના ઉદ્દેશ ન્હાનામાં ન્હાના તે મ્હોટામાં હેટા, જૂનામાં જૂતા તે નવામાં નવે અત્યાર સુધીના એકકે એક લેખ આપવાને રાખવામાં આવ્યો છે, એટલે એ હિસાબે છેલ્લામાં છેલ્લી મિતિના લેખ પણ આમાં આપવે, એ આવશ્યકીય છે, એમ સૌ કોઇ સ્વીકારી શકશે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org