________________
આ પ્રસંગે પ્રકાશન પતિ સંબધી કંઇક ખુલાસા કરવે આવશ્યક સમજું છું.
૧ આ સગ્રહમાં આપેલા બધાયે લેખે અમે જાતે વાંચીને ઉતારી લીધેલા છે. જે લેખ શુદ્ધ કે અશુદ્ધ જેવા ખાદેલા છે અને જેવા વંચાયા—તેવા જ ઉતારી લીધેા, અને એવા ને એવા જ આમાં પાધ્યે. એટલા માટે કે લેખનું અસલ સ્વરૂપ માર્યુ ન જાય, અને તેને ખરા અ વાચકે કાઢી શકે, હાં, જ્યાં મને સુધારવા જેવું લાગ્યું તે ગાળ કૌસ ( ) માં, અને કંઇ અક્ષરા ઉમેરવા પડયા હોય તે ચેાખડા કૌંસ [ ] માં ઉમેર્યાં છે, બાકી તેનું મૂળ લખાણ જેમનુ તેમ કાયમ રાખ્યું છે,
( ૨૧ ) પ્રકાશન પદ્ધતિ
૨ લેખામાં આવતી પાઇ ( ઉભી લીટી ), મીંડું, શ્રી, છ, વગેરે સુધી બન્યું ત્યાંસુધી જેમનું તેમ આપ્યું છે. કામા, ડેશ, પ્રશ્નચિન્હ કે સખાધન ચિન્હ—એવું કંઈ પણ બનતાં સુધી ઉમેરવામાં આવ્યું નથી,
૩ સુરહીના લેખા, લગા, કરાર કે દાનપત્રાના લેખામાં પ્રચલિત ભાષાના ( જૂના ) દેશી શબ્દો ઘણા આવે છે, તેમાં જ્યાં જરૂર જણાઇ ર્યા શુદ્ધ અક્ષરા કૌંસમાં આપ્યા છે, તેને વિશેષ સુધારી શુદ્ધ કરવા જતાં તો, આખા લેખ જ લગભગ ફરી જાય એટલે માત્ર જરૂર પૂરતું જ કૈાંસમાં સુધાયુ છે. કેટલ!ક મારવાડી ભાષાના શબ્દના અર્ધો બનતી મહેનતે અવલેાકનમાં આપ્યા છે.
૪ સુરહીના લેખામાં શ્લોકેામાં ઘણા ભાગ આકીના ભાગ એમ ને
Jain Education International
64
अस्मिन् वंसो अन्यवंसो वा અશુદ્ધ હોવાથી જરૂરનું કૌસમાં એમ છેાડી દેવામાં આવ્યા છે.
For Personal & Private Use Only
""
એવા સુધારીને
www.jainelibrary.org