________________
( ૨૦ )
જે જે મહિના લખવામાં આવેલ છે, તે જ મહિના પછી તે ભલે શુકલપક્ષના ગણીને લખાએલ હોય કે કૃષ્ણપક્ષને—જેમના તેમજ અવલેાકનમાં પણ આલેખવામાં આવેલ છે. કારણ કે કેટલાક મૂળ લેખામાં પણ, ચૈત્રી પ્રમાણે મહિના નહિ લખાવતાં, પોતપાતાના દેશામાં ચાલતા રીવાજ પ્રમાણે મહિનાઓ લખાએલા જણાય છે. દા. ત., શ્રી વિમલવસહિના જીર્ણોદ્ધારની પ્રતિષ્ઠા શ્રી જ્ઞાનચંદ્રસૂરિએ વિ. સં. ૧૩૭૮ ના ( શાસ્ત્રીય ) જ્યેષ્ઠ વદ ૯ સામવારે કરી છે. જ્યારે એ જ દિવસના ધણા લેખામાં વૈશાખ વદ ૯ ને સામ પણ લખેલ છે.
( એટલે મારા અવલાકનમાં મૂળ લેખમાં જેમ છે તેમનું તેમજ કાયમ રાખેલ છે. )
૧૧ જેમ કાઇ આચાના નામની સાથે ૧૦૦૮, ૧૮, ૧૦૫, આદિ અંક લખવાને રિવાજ છે–એવી રીતે ૩૦૯ નંબરના લેખમાં ૫૧૦ ના અંક લખ્યા છે. કાણુ જાણે આની શી કલ્પના હશે ? ( કદાચ ૧૦પ ને બદલે ૫૧૦ ખાદાઈ ગયેલ હાય. )
૧૨ ૪૯૩ નંબરના લેખમાં ધરાજ દત્તરાજાનુ નામ આવે છે. આ ધરાજ 'નું વિશેષણ આપ્યું છે कलंकी अवतारस्य पुत्र.
>
'
(
.
( ધર્મરાજ દત્તરાજાના પિતા ‘ કલ્કી ' અવતારને આ લેખમાં દેશમાં પ્રચલિત-ગ્રામ્યભાષા તરીકે ‘ કલકી ’ લખેલ છે. )
શિલાલેખામાંથી આવી આવી અનેક વસ્તુ જાણવાની મળે છે. ઉપરના નમૂનાઓમાં કેટલાકના ખુલાસા કે જે મેં મારી કલ્પનાથી કર્યો છે, તે મારા તે તે નબરના લેખના અવલાકનાંથી જાણી શકાશે, અને જેની કલ્પના હું નથી કરી શકયા તે એમને એમ રાખવામાં આવેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org