________________
( ૧૦ )
૬ પ્રાચીન સમયમાં પતિ-પત્નીનાં એકસરખાં નામો હોવાનું પણ ઘણા
લેખે ઉપરથી જણાય છે. પુરુષ “ ધાંધલ, ' સ્ત્રી “ ધાંધલદે” જૂઓ લેખ નં. ૫૮. ૭ કેટલાક લેખની ભાષા બહુ વિચિત્ર જોવાય છે. દા. ત.
हीरविजयसूरीश्वरनी प्रतिमा भिरापितं, लब्धिसागर વાવેv Ifપd | કેવી વિચિત્ર ભાષા ! ગુજરાતી સંસ્કૃત, બધે
ખીચડે. જૂઓ લે. નં. ૫. ૮ કાઈ કાઈ લેખ, સાંકેતિક ભાષામાં પણ લખાયેલ છે, દા. ત૮૦ .
નો લેખ. Tન તાક્ય (?) fહત નાં ગાળો સમસ્Hક્ષા (0) ૮ કેટલાક લેખમાં તે વખતના નાણું-ચલણનાં નામે પણ મળે છે. - દા. ત. લેખ નં. ૨૪૪–૧૪૫. “દુગાની ” “જઇયેલ” “ફદ્ય વગેરે.
( આ દુગાનિ” “ફઘં” “જઇયેલ” એ નાણાવિશેષનું નામ છે. ) ૧૦ લેખ નં. ૨૫૧ માં “દેવકીય ચિત્ર વદિ ૩' લખેલ છે. જ્યારે તે જ
લેખમાં “લૌકિક ' ફાલ્ગણ વદિ–૩ આપેલ છે. (અહીં “દેવકીય” શબ્દથી મિતિના સંબંધમાં શાસ્ત્રીય રિવાજ અને “લૌકિક” શબ્દથી ગુજરાતાદિ દેશનો રિવાજ સમજવાનું છે. ગુજરાતમાં “ફાગણ વદિ” કહેવામાં આવે છે, અને શાસ્ત્રીય દષ્ટિએ એ જ પખવાડિયાને “ચત્ર વદિ' કહેવામાં આવે છે, શુકલ પક્ષ તે ગુજરાત અને મારવાડ વગેરે બધે ય સર ગણાય છે. અર્થાત શાસ્ત્રીય દષ્ટિએ મહિનાની શરૂઆત કૃષ્ણપક્ષથી થાય છે, જ્યારે ગુજરાતમાં શુકલપક્ષથી થાય છે. લેખાંક ૨૫૧ ઉપરથી જણાય છે કે–વિ. સં. ૧૨૮૭ માં પણ ઉપર્યુક્ત રિવાજ બરાબર ચાલુ હતે. ઉકત લેખના અવલોકનમાં મેં આ જ પ્રમાણેની કલ્પના કરેલી છે.
જો કે આ પ્રમાણેની મારી સમજ હોવા છતાં, જે જે લેખમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org