________________
४३५
आचार्य श्रीघासीलालजी महाराज का व्यक्तित्व
मदन मोहन जैन “पवि" कानोड आचार्य श्री का ब्यक्तित्व पर्वतों में सुमेरू पर्वतवत् फूलों में गुलाबवत् फलों में आम्रवन था । प्रतिभा की अपूर्व ज्योति, सागरवर गम्भीर, अग्निवत् तेजस्वी जल के समान शीतल, सहज स्नेही प्रकृति के धर्मा. चार्य थे। शान्ति क्रान्ति कारी समाजोद्धारक, शुक्लध्यानी, क्षमाशील सहृदयी, मनन, और मन्थनशील, तेजस्वी, दिव्य ललाट वाले महापुरूष,उन्मार्ग से सन्मार्ग की ओर ले जाने वाले थे । परम्परागत मयार्दाओं के पालक, संसार समुद्र को तिरने व तारने बाले थे । लाखों मानवो का सदुपदेशों द्वारा उद्धार किया ।
___ प्रज्ञाचक्षु, युग दृष्टा युगश्रष्टा दृढ़ निश्चयी, संतोष एवं परम निधान की भावना युक्त थे । सतत उद्यमी साहित्यकार, उदार, सिंहवत् शूर किन्तु अक्रूर थे । सदयी विनयी, विवेकी थे । तत्वज्ञ सारग्राही चिन्तन शील ये । जितेन्द्रीय थे । “जितेन्द्रीयस्य तृणं भोंग" की भावना जागृत होने पर साधु बने । मधुर भाषी थे । “माधुमती वाचम् दयम् (अथर्वयेद) मैं मधुर वचन बोलू । इसके पालक थे । श्रीमहावीर के अमर संदेश को जनजीवन में भरने का पूर्ण प्रयास किया । साधुओं का नेतृत्त्व, धर्म प्रसारण का अन. मोल काम किया । कभी भी आत्मप्रसंसा के पुल नहीं बाँधे । “बड़ो बड़ाई नहीं करे, बों न' बोले बोल । रहीमन हीरा कब कह:लाख हमारा मोल" सिद्धान्त का पालन किया । जीव वध रोकने का पूरा प्रयत्न किया । साम्प्रदादिक तत्वों में समन्वय चेष्टाए आजीवन चलती रहीं । ये प्रसन्न मुद्रा वाले आनन्द जीवनथे ।
તા-૫–૧-૭૩
રાજકોટ રા, રા, શ્રીમાન શેઠ સાહેબ
ભોગીલાભાઈ છગનલાલભાઈ અમદાવાદ રાજકોટ થી ભિઃ શ્રી એન એચ ઉદાણીને ઘણુ માન પૂર્વક જ્યજીનેન્દ્ર વાંચશો. વિશેષ પુજ્ય ગુરૂદેવ શ્રી વાસીલાલજી મહારાજ સાહેબ વગે સિધાવ્યાના સમાચાર જાણી અમે સહકદંબને તથા મહાસતીજી ગુલાબબાઇ સ્વામીને અત્યંત દિલગીરી થઈ છે મારા ગુરૂની ખોટ પુરાય તેમ નથી. પણ કાળના અવસરે આપણે કાંઈ ઉપાય નથી પુજય ગુરૂદેવની ધર્મ પ્રત્યે અડગ શ્રદ્ધા; તેમનું જ્ઞાન, માયાળુ સ્વભાવ યાદ આવે છે હવે એ દેવલોકવાસી પવિત્ર આત્માનું મોટું તે જોવાના નથી પણ તેમના સદગુણો હૃદયમાં ઉતારી શ્રી જૈન ધર્મ પ્રત્યેની અમારી શ્રદ્ધા કાયમ રહે એ જ પ્રાર્થના છે,
અમારાવતી પુજ્ય મહારાજ સાહેબ શ્રી કનૈયાલાલજી મ. તથા અન્ય મહારાજ સાહેબ પાસે શોક પ્રાશીત કરશે. અને દિલગીરીને વેગ ઓછો કરવા કહેશો. પુજય ગુરૂદેવના ઉપદેશને સ્મરણમાં રાખી આપણે હવે આશ્વાસન લેવાનું છે, પુજ્ય મહારાજ સાહેબ શ્રી કનૈયાલાલજી મ. તથા અન્ય મુનીઓને અમારા વંદન પાઠવીએ છીએ. શ્રી જૈન સમાજમાં તેમજ ભારતમાં ગુરૂદેવની ખોટ પુરાય તેમ નથી. જે કંઈ સાંભળે છે તેને આશ્ચર્ય થાય છે કે ટુંક સમયમાં આ બનાવ કેમ બની ગયે. પુજ્ય ગુરૂદેવ શ્રી ઘાસીલાલજી મહારાજ સાહેબના અમર આત્માને શ્રીવીતરાગ પરમાત્મા અચળ શાંતિ અર્થે એ જ પ્રાર્થના છે. મહાસતીજી શ્રી ગુલાબબાઈ સ્વામી, કનુભાઈ ઉલોણું વિગેરે કુટુંબીજને શ્રાવકા જયા કુવર હેન
લિ, સ્નેહી
Jess એમ. એચ ઉદાણી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org