________________
૪૨૪
શ્રદ્ધામાં ધીર બની સેવાના ભેખ લઈ ઉગ્ર તપસ્યા કીધી=ગુરૂજી રે કર્યાં રે સિધાવ્યા (૩) અતી વિશુદ્ધ ભાવે ચારિત્ર પાળી, અખંડ સાધના સાધી=ગુજી રે જ્યાં રે સિધાવ્યો (૪) આગમ ની પાછલ જીવન વીતાવ્યું સુખે ન આરામ ક્રી=ગુરૂજી રે કાં રે સિધાવ્યા (૫) શાશન સસ્ત્રરાટ તે આગમ ઉદ્ધારક. ટીકા અનુવાદ કીયા-ગુરૂજીરે કાં રે સિધાવ્યા (૬) અગણીત ગુણાના ભાર ગુરૂજી. શાશન શિરામણુંી હિરાગુરૂજી રે ત્યાંરે સિધાવ્યા (૭) પડદશ ભાષાના જાણુ ગુરૂજી સાહિત્ય ન્યાયમાં નિપુણુ=ગુરૂજી રે ક્યાં રે સિધાવ્યા (૮) વિદ્યાની સાધના મારવાડ દેશમાં પ્રખળ પુરુષાથૅ કીધી=ગુરૂજી રે કાં રે સિધાવ્યા (૯) કાઠીયાવાડ ઝાલાવાડ ગુજરાત પધારી જ્ઞાનની જ્યાત ઝળકાવી ગુરૂજી રે ક્યાં રૅ સિધાન્યા (૧૦) રાજનગરના સરસપુર શહેરમાં સરસ કાર્યાં કીધા=ગુરૂજી રે કાં રે વિધાવ્યા (૧૧) ક્રાયા ધસી છે શાશન ના માટે ધાસીલાલ નામ સાÖક કી ગુરૂજી રે સ્વગે સિધાવ્યા (૧૨) દિવસ છે ના સથા આદરી સાધના અનુપમ સાધીગુરૂજી રે સ્વગે સાધામા (૧૩) જવાહર ગુરૂનું નામ દિપાવી સાચા ઝવેરી બનીયા=ગુરૂજી અે સ્વર્ગે સિધાવ્યા (૪) ખોટ પડી છે જૈન શાશન માં અમુલ્ય રત્ન ચુસાવ્યું=ગુરૂજી રે સ્વગે સિધાવ્યા (૧૫) ઢાંસે ઢાંસે ગુરૂજી દર્શીને આવતાં માપ જતાં લાં ધવામાં–ગુરૂજી રે સ્વગે` સીધાવ્યા (૧૬) શાશનના હિલા ચાલ્યે રૅ ગયા છે રઢતાં હૃદયે શ્રદ્ધાંજલી આપીયે ગુદુજી રે સ્વવર્ગે સીધાવ્યા (૧૭) સતી તારામતીના શિષ્ય પ્રેમથી ગુણલાં આપના ગાવે ગુરૂજી રે સ્વગે` સિધાવ્યા (૧૮) પૂજ્ય સતાવધાની ૫. રત્ન પુનઃમચંદ્રજી મ શ્રીની શ્રદ્ધાંજલિ
સુરેન્દ્ર નગર તા. ૫-૧-૧૯૭૩ ક્રમ પ્રેમી શેઠ શ્રી ભોગીલાલ છગનલાલમાઈ ભાવસાર આંદિ સંધ સમસ્થ મુ. સરસપુર અમદાવાદ અો થી લી. રજનીકાન્ત ખી॰ શાહના જમવીર
અન્ને પુજ્ય મ૦ શ્રી પુનમચંદ્રજી મ૰ ત નવીનચંદ્રજી મ. ઠા–ર સુખશાંતિમાં વિરાજે છે તેઓ શ્રી એ તમેાને તથા સંધ સમસ્ત તે ધર્મધ્યે.ન કરવા ક્રૂરમાવ્યું છે. બીજુ તમારે ત્યાં વિરાજતાં પં રત્ન મુનિશ્રી કનૈયાલાલજી મા. ને સુખશાતા પૂછો.
વિશેષ જણાવવાનું કે આજ રાજ તા–૫-૧-૭૩ ના ગુજરાત સમાચાર છાપામાં વાચ્યું કે શા દ્વારકે પૂજ્ય શ્રી ધાસીલાલજી મ. સચારા કર્યાં અને કાળ ધર્મ પામ્યા. આ સમાચાર વાંચીને ખૂબ દુ:ખ થયુ. તેઓ શ્રી એ શાસ્ત્રોદ્ધારનુ કામ ૩૦ વરસથી ઉપાડયું અને ૧૮–૧૮ કલાક સુધી સતત મહેનત કરી અવિરત કામ કર્યું" એ માટે સ્થાનકવાસી જૈન સમાજ કાયમને માટે તેમને ઋણી છે. તેઓ શ્રી એ શાસ્ત્રો ઉપર સસ્કૃત ટીકા કરીને સ્થા. જૈન સમાજનું મહાન ગૌરવ વધાયુ” છે. આવા એક મહાન સાધુ રત્નની સ્થા–જૈન સમાજ ને જબ્બર ખેાટ પડી છે તે નજીકના ભવિષ્યમાં પૂરાય તેમ નથી.
હવે તેમના પટ્ટ શિષ્ય પ. રત્ન મુનિ શ્રી કનૈયાલાલજી મ. શ્રી એ ભગીરથ કામ પુરૂ કર્યું. અને કરી રહેલ છે તે બદલ તેમને ધન્યવાદ ધટે છે પૂજ્ય શ્રી એ તે તમામ શાસ્ત્રો ઉપર ટીકાનું કામ પુરૂ કર્યુ. છે એ ખરેખર આનંદના વિષય છે. હવે બાકી રહેલું કામ પુરૂ કરવું એ સ્થા–જૈન સમાજ નું કામ છે. એ કાર્યાં પુરૂ કરીએ તે જ પુજ્ય શ્રીતુ સાચું સ્મારક ક" ગણાશે, શ્રીસદ્રે અને ભાગી લાલ શેઠે પુષ શ્રી ની જે સેવા કરી છે તે પણ ચિરસ્મરણીય રહેશે..
આવા મહાન સાધુ રત્નની ખોટ પડી છે તેમના પવિત્ર આત્મા તે પરમ શાન્તિ પ્રાપ્ત થા એ જ શાસન દેવ પ્રત્યે પ્રાર્થના,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org