________________
४३३
હિરા ગયા હિરા ગયે હિંગ ગયે છે હાથથી; ચાલ્યેા ગયા ચાહ્યા ગયા શાશનને એ મહારથી ! અમૂલ્ય હીરા ગયા પણ કાય` સિદ્ધ કરીને, જ્ઞાનની સરિતા ગઈ સમક્તિના નીર વહાવીને ધ બાગનું ફૂલ ગવું ચારિત્રની સુવાત ફેલાવીને,
શાશનના મહારથી ગયા સૌને ચારિત્રનાં અમર આર્શી આપીને !! ચાલ્યા ગયા એ ધમ સારથી ચોતરફ ધર્માંની સુવાસ ફેલાવીને,
જૈન શાશનનું અણુમેાલ રત્ન ગયું પણ પ્રકાશ પાથરીને ! ચાંદની ગઈ પણ શિતલતા ફેલાવીને, વિનશ્વર દેહ ગયા પણ અવિનાશી માર્ગ બતાવીને,, ચંદનની જેમ કાયા ધસી સૌને સૂગંધી આપી તે,
તેમના ધ્યેયની સફળતા કરીને શાસ્ત્રનું લખાણ પુરૂ' કર્યુ.. આચારાંગ સૂત્ર દ્વિતીય શ્રુતસ્કંધ પણ લખાવાનુ શરૂકરેલા પુજ્ય આચાર્ય' દૈવ ભાતૃગુરૂની સેવામાં શાસ્ત્રો અર્પણ કર્યાં, સરસપુર સંધે અનુપમ લાભ લીધા, ખડે પગે એક ધારી સેવા કરી જેનું વણૅન ન થાય, સ્થાનકવાસી સંધોએ પણ એ રત્નને ઓળખ્યુ, આ મહાન યેાગી પાસે ઘણું જ્ઞાન છે. લેવાય તેટલું સૌએ લીધું અમદાવાદમાં પગ મૂકતા પહેલાં જ સરસપુગ્નુ સ્મરણ થાય શા માટે ? અદ્ભૂત યાગીના ચારિત્રના આદર્શો બહાંળવા, કડકડતી ઠંડીમાં પણ ફક્ત એક પાડી પહેરી બેઠેલાં એ મહાન યેાગીરાજના દર્શન કરવા, નિસ્પૃહી નિષ્પરિગ્રહી એ સતના દર્શીનથી અમને ખૂબજ આનંદનો અનુભવ થતા, એમની પાસે અભ્યાસ કરવાને પણ અમને ઘણીવાર લાભ મળતા, તેમની અભ્યાસ કરાવવાની ખુબજ ભાવના તેનું જીવન ખૂબજ સરલ હતું. જેમણે પેાતાના જીવનમાં એકજ તમન્ના જ્ઞાન લેવું તે દેવુ, જ્ઞાનના મહારથી જીવનના છેલ્લા શ્વાસ સુધી જરાપણ પ્રમાદ વિના અભ્યાસ કરતાં જોઈએ ત્યારે અમારૂં મસ્તક નમી પડતું, કેવે! અદ્ભૂત પુરુષાર્થ, વિદ્યા પાછળ અલક જગાવી જ્ઞાનના પ્રકાશ જીવનમાં પાથરી શ્રદ્દાના સહાંરે જીવનનૈયા સમ્યક્ માગે ચલાવી તે સહેલું કામ ન હતું, મહિનામાં અમે અહંમ કરી તપની ધુણી ધગાવી એવા ચેાગીના વિયેાગ થી આપણે એક મહાન રત્ન ખાયું છે. આપણે નજીકના સમયમાં ત્રણ રત્ના ખાયાં, શ્રમણ શ્રેષ્ઠ ચારિત્ર નિધાન શ્રી સમમલજી મહારાજ સાહેબ, પ્રિયવક્તા પંડિત વિનયમુનીજી મહારાજ અને આગમાની અમુલ્ય શ્રુતધારા વહાવતાં પુજય ગુરૂદેવશ્રી, એ ત્રણે ચારિત્રના નમુના આપણુને મહાન મા બતાવી પેાતાનુ કાર્યો સિદ્ધ કરીને ચાલ્યા ગમાં પણ આપણાં સમાજને મેાટી ખોટ પડી કે જે નજી±ના સમયમાં પુરાવી મુશ્કેલ છે. અમે ગુરૂદેવની શ્રદ્ધાંજલી સમયે હાજર નથી છતાં અમારા હૃદયથી સાચી શ્રદ્ધાંજલી ત્યારે જ આપી ગણાશે તેમના ચારિત્રના નિર્મળ આદર્શો અમારાં જીવનમાં ઉતરે અને તેમના અધુરા રહેલ કાને આપણે પુરૂ કરવા પ્રયત્નશીલ બનીએ એજ ભાવના, તે તે। ગયા પણ તેમના આદર્શા નજર સમક્ષ તરવરે છે, તેઓ તે ધણું ઘણું આપી ગયાં તેમાંથી આપણે ગ્રહણ કરી આપણા જીનને સાર્યાંક બતાવીએ અને જીવનમાં ગુરુદેવની જેમ જ્ઞાન સાથે ચારિત્રને સુમેળકરી એ એજ.
શુભેચ્છા
રાગ–અમે નિશાળીયા રે ત્રિસલાનંદના
ગાયન–શાશનના દિવડારે શાને મુઝાયા,
શ્રી સંધને રડતાં મૂકી ગુરૂજી રે કયાં રે સિધાવ્યા. ભક્તોને રડતાં મૂકી ગુરૂજી રે કયાં રે સિધાવ્યા ટેકા બાલ પણે ગુરૂજી મમમ લીધા, જવાહરલાલજી ગુરૂને પાસ ગુરૂજી રે કર્યાં રે સિધાવ્યા (૧) સમમ લઈને પ્રમાદ છે।ડી જ્ઞાનમાં પુરુષાથ કીધા ગુરૂજી રે કયાં રે સિધાવ્યા (૨)
५५
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org