________________
त्रिषष्टिशलाकापुरुषचरित्रम् પોતે (ઈચ્છિત ફળ આપે છે) (પરંતુ આશ્ચર્ય છે કે, તે દાન
હોંશિયાર ચેતનવંતા પણ મનુષ્ય વડે કેમ નથી કરાતું ? ૬૧. વૈમાનિક, જ્યોતિષ અને ભવનપતિના દેવો અનુક્રમે મણી,
રત્ન અને સુવર્ણના કાંગરાવાળા રત્ન, સુવર્ણ અને રૂપા
વડે ત્રણ ગઢને બનાવે છે. ૬૨. વચ્ચે ત્રણ ગાઉ ઉંચા ચૈત્યવૃક્ષની નીચે સિંહાસનો અને
બીજા ગઢની વચ્ચે દેવછંદને તથા ૬૩. સ્વામી પૂર્વમુખ બેસે ત્યારે અન્ય ત્રણ રૂપાદિને અને બહાર
(સમવસરણની બહાર) ધર્મચક્ર તથા કમળ ઉપર ચાલવું તે
બધું વ્યંતરો કરે છે. ૬૪. અગ્નિ ખૂણામાં સાધુ, વૈમાનીકની સ્ત્રી અને સાધ્વીઓ,
નૈઋત્ય ખૂણામાં ભવનપતિ, વ્યંતર અને જ્યોતિષદેવો, વાયવ્ય ખૂણામાં ભવનપતિ, વ્યંતર અને જયોતિષીની સ્ત્રીઓ (દેવીઓ) અને ઈશાન ખૂણામાં વૈમાનિક દેવ, મનુષ્ય
(પુરુષ) અને સ્ત્રીઓની પર્ષદા છે. ૬૫. બીજા ગઢમાં અન્યોન્ય વૈરી પશુ-પક્ષીઓ તથા ત્રીજા ગઢમાં
દેવોના વાહનો અને ગમનાગમન ગઢની બહાર હોય છે. ૬૬. હે વત્સ ! પ્રવ્રજ્યા લઈને પુત્ર ગયે છતે વિશેષ વિષાદ વડે
તરંગિત થયેલ, ક્યારેક અસહ્ય ઉદય પામેલ દુઃખ વડે વ્યાપ્ત થયેલ, દુર્ગમ એવી મૂચ્છ વડે પરિચિત, આતંક વડે કલુષિત થયેલ, સેંકડો અંતરવેદના રૂપ (વ્યથા) જવાળાઓ વડે ભેગો
થયેલો મારો દિવસ વર્ષ જેવો થાય છે. ૬૭. ભારે કર્મો વડે જે (ધર્મ) પહેલાના ભાવે પ્રાપ્ત થયો નથી.
આવતા ભવે લોકો વડે (ધર્મ) અવશ્ય મળવાનો નથી. તેથી કરીને કર્મમાંથી છિદ્ર મેળવીને હમણા જ તે (ધર્મ) પ્રાપ્ત થયો છે તો જીવો વડે કેમ આ ધર્મ સર્વ પ્રયત્નથી કરાતો નથી ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org