________________
નરકામાં લેશ્યાએ
मिच्छद्दिट्ठि महारंभ परिग्गहो तिव्बलोह निस्सीलो । नरयाउ निबंध, पावमई रुद्दपरिणामो
॥ ૧ ॥
મિથ્યાષ્ટિ મહારભી મહાપરિગ્રહી તીવ્રક્રોધી અને નિઃશીલશિયલાઢિ સદ્ગુણેાથી રહિય પાપીમતિવાળા અને રૌદ્રપરિણામવાળે આત્મા નરકનુ' આયુષ્ય
આંધે છે. ( ૨૫૨ )
X
૧
૫
अन्न after पक्खी, सीह उरगिथि जति जा छट्ठि ।
७
कमसो उक्कोसेणं, सत्तमपुढव मणुअमच्छा
॥ ૨૧૩ ॥
અસજ્ઞિપંચેન્દ્રિય પહેલી નરક સુધી, નકુલ-નાળીયા વિગેરે બીજી નરક સુધી, ગીધ વિગેરે પક્ષિઓ ત્રીજી નરક સુધી, સિંહ વિગેરે ચેાથી નરક સુધી, સર્પ વિગેરે પાંચમી નરક સુધી, સ્ત્રી છઠ્ઠી નરક સુધી અને મનુષ્ય તથા મચ્છ સાતમી નરક સુધી ઉત્પન્ન થઇ શકે છે. (૨૫૩)
वाला दाढी पक्खी, जलयरनरयाऽऽगया उ अइकूरा । जंति पुगो नरएसुं, बाहुल्लेणं न उण नियमो
॥ ૨૧૪ ॥
બ્યાલ એટલે સર્પાદિ, દાઢવાળા તે વ્યાઘ્રસિદ્ધ વિગેરે, ગીધ વિગેરે પક્ષીઓ અને મગરમચ્છ વિગેરે જલચર જીવા નરકમાંથી ઘણા ભાગે આવેલ હાય અને અતિક્રૂર પરિણામવાળા તે પ્રાયઃ પુનઃ નરકમાં ઉત્પન્ન થાય છે, પર ંતુ એ પ્રમાણે જ થાય એવે નિયમ ન સમજવા. (૨૫૪ )
दो पढमपुढ विगमणं, छेवट्ठे की लिआइसंघयणे । इकिकपुढविबुट्टी, आइतिलेसाउ नरएसु
४७
दुसु काऊ तइआए, काऊ नीला य नील पंकाए । धूमाए नीलकिण्हा, दुसु किन्हा हुंति लेसाउ
Jain Education International
॥ ૨૧૧ ॥
છેવટ્ઠા સઘવયણવાળા પડેલી એ નરક સુધી ઉત્પન્ન થઇ શકે, ત્યારબાદ કીલિકાદિ સ ંઘયણવાળા માટે એક એક નરક વધતા જવું, એટલે કે-કીલિકાવાળે ત્રીજી સુધી, અનારાચવાળા ચેાથી સુધી, નારાચવાળા પાંચમી સુધી, ઋષભનારાચવાળા છઠ્ઠી સુધી, અને વઋષભનારાચવાળા સાતમી નરક સુધી ઉત્પન્ન થઈ શકે છે, પ્રથમની ત્રણ નરકમાં પહેલી ત્રણે લેસ્યા હોય છે, તેમાં પણ પહેલી એ નરકને વિષે કાપેાતલેસ્યા હાય, ત્રીજીમાં કાપાત અને નીલલેશ્યા, ચેાથીમાં નીલલેસ્યા, પાંચમીમાં નીલ અને કૃષ્ણ લેશ્યા, છઠ્ઠી તથા સાતમી નરકમાં કેવલ કૃષ્ણુ લૈશ્યા જ હેાય છે. (૨૫૫-૨૫૬)
For Private & Personal Use Only
॥ ૧ ॥
www.jainelibrary.org