________________
४८
શ્રી બૃહતસંગ્રહણી સૂત્રમ-ગાથાર્થ સહિત सुरनारयाण ताओ, दव्वलेसा अवडिया भणिया । भावपरावत्तीए, पुण एसिं हुंति छल्लेसा
|૨૬૭ || દેવ અને નારકોની દ્રવ્યલેશ્યા અવસ્થિત કહેવી છે પરંતુ ભાવનાના પરાવર્તનને અંગે ભાવલેશ્યા તે તેઓને છએ હોય છે. (૧૫૭)
निरउव्वट्टा गन्भे, पजत्तसंखाउ लद्धि एएसि ।। चकि हरिजुअल अरिहा, जिण जइ दिस सम्म पुहविकमा ॥ २५८ ॥
નરકગતિમાંથી નીકળેલા છે અનન્તરભ પર્યાપ્ત સંખ્ય વર્ષાયુષવાળા, ગર્ભજ તિર્યંચ તથા મનુષ્યપણે જ ઉત્પન્ન થાય છે, પહેલી નરકમાંથી નીકળે ચકવતી થઈ શકે, બીજી સુધી નીકળેલ બલદેવ-વાસુદેવ થઈ શકે, ત્રીજી સુધીને નીકળે તીર્થંકર પણ થઈ શકે છે, જેથી સુધીને સામાન્ય કેવલી, પાંચમી સુધીને સાધુ, છઠ્ઠી સુધી શ્રાવક, સાતમી સુધીને સમ્યગદષ્ટિ થઈ શકે છે. (૨૫૮)
रयणाए ओहि गाउअ, चत्तारद्धट्ट गुरुलहु कमेणं । पइपुढवि गाउअद्धं, हायइ जा सत्तमि इगद्धं | ૨૫૧ |
પહેલી નરકમાં અવધિજ્ઞાનનું ક્ષેત્ર ઉ૦ ચાર ગાઉનું, તથા જઘન્યથી સાડાત્રણગાઉનું, ત્યારબાદ બીજીમાં ઉ૦ ૩ ગાઉ, જઘન્ય ૩ ગાઉ, ત્રીજીમાં ઉ૦ ૩, જઘન્ય રા ગાઉ, ચોથીમાં ઉ૦ ૨ા ગાઉ, જઘન્ય ૨ ગાઉ, પાંચમીમાં ઉ. ૨ ગાઉ, જઘન્ય ૧૫ ગાઉ, છઠ્ઠીમાં ઉ૦ ૧ાા, જઘન્ય ૧ ગાઉ અને સાતમીમાં ઉ૦ ૧ ગાઉ તથા જઘન્ય છ ગાઉનું અવધિજ્ઞાન સંબંધી ક્ષેત્ર હોય છે. (૨૫૯)
suppopossessio
n s
©
ઈતિ સમાપ્ત નરકાધિકાર
મi
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ucation International
For Private & Personal Use Only
www.jainelibrary.org
www.jainel