________________
થયા છે. તે રા‚ શિકાર કરવા ગયા છે, ત્યાં એક ગાઢ વનમાં એક ચંપક વૃક્ષની નીચે મુજાતિના ધામના પૂળામાં તેણે એક તેજસ્વી બાળક જોયા, તેને પાતાને ઘેર લઇ જઇ પુત્ર તરીકે તેના જન્મોત્સવ કરી તેનું સુજ નામ પાડ્યું. ત્યારપછી મુંજ આઠ વર્ષના થયા ત્યારે શ્રી રાજાને સિ ધુલ નામને ખીજો પુત્ર થયા. મુંજ વધારે પ્રિય તથા મોટા હોવાથી રાજાએ તેને જ રાજ્ય આપ્યુ અને સિલને યુવરાજ પદ આપ્યું. મુંજરાજા સ્વતંત્ર થયા ત્યારે તેણે સિલને બળવાન તથા અન્યાયી જોઇ તેનુ યુવરાજ પદ ખુંચવી લઇ તેને કાઢી મૂકયો; તેથી તે પલ્લીત થઇ વનમાં રહ્યો. ત્યાં તેનાપર પ્રસન્ન થયેલા ક્રા વેતાળે તેને શબ્દવેધી બાણુનું વરદાન આપ્યુ, તથા તેને ચિત્રકવેલી પણ પ્રાપ્ત થઇ. કેટલેક કાળે મુજરાજાએ સિંધુલને પાછો રાજ્યમાં ખેલાવ્યા, તાપણુ તેણે અન્યાયને ત્યાગ કર્યું નહીં. છેવટે તેનાથી ભય પામી મુજરાજાએ તેની આંખા ફાડી તેને પાંજરામાં રાખ્યા. ત્યારપછી સિલને ભેાજ નામે પુત્ર થયા. તે પણ્ સિલ જેવાજ પરાક્રમી થશે એમ લાગ્યું. તેના જન્મ વખતના ઉચ્ચ ગ્રહે તેની માટી ભાગ્યસપત્તિ સૂચવતા હતા. તે ભાજ અનુક્રમે સર્વ વિદ્યા, શાસ્ત્ર અને કળામાં નિપુણ થયા, તે વખતે ક્રાઇ વિદ્વાન બ્રાહ્મણ પાસેથી મુંજે સાંભળ્યું કે—“ આ ભોજ પંચાવન વર્ષ સાત માસ અને ત્રણ દિવસ ગોડ સહિત દક્ષિણ દેશનું રાજ્ય ભોગવશે. પ્રમાણે સાંભળી ‘ પોતાના પુત્રોમાંથી કાઇપણુ રાજા થશે નહીં ' એમ ધારી મુજે ભાજને ગુપ્ત રીતે મારવા માટે વત્સરાજને હુકમ કર્યાં. વત્સરાજને દયા આવવાથી ભાજતે ગુપ્ત રાખી રાજાને માર્યાના ખબર આપ્યા, તથા ભેાજે છેલ્લો વખતે મુ ંજરાજાને આપવા માટે એક શ્લોક લખીને વત્સરાજને આપેલા તે શ્લોક પણ તેણે રાજાને આપ્યા. તે વાંચી રાજાને વૈરાગ્ય થવાથી તેણે ભોજના ઘણા શાક કર્યા, અને વટ તે શાકને લીધે જ રાજા બળી મરવા તૈયાર થયા. ત્યારે વત્સરાજે સત્ય વૃત્તાંત કહી ભાજતે જીવતા બતાવ્યા. એકદા મુજરાા ભોજને યુવરાજ પદ આપી તેને સ રાજ્ય સાંપી કર્ણાટક દેશના રાજા તેલપદેવ સાથે યુદ્ધ કરવા ગયા. તેમાં છેવટ તૈલપદેવે મુજને બાંધી કૈદ કર્યા. કારાગૃહમાં રહેલા મુજને તૈલપ દેવની બહેન મૃણાલવતી સાથે પ્રીતિ થઇ. એકદા મુજના પ્રધાનાએ ઉજ્જિયનીથી તેના કારાગૃહ સુધી સુર ંગ કરી તે દ્વારા મુજને લઇ જવાના પ્રયત્ન કર્યાં. તે વાત મુજે મૃણાલવતીને કહી તેણીને પેાતાની સાથે આવવા કહ્યું. પરંતુ ત્યાં જવાથી મુજ પેાતાની ખીજી રાણીઓમાં આસક્ત થવાથી મારા પર પ્રીતિ રાખશે નહીં ' એમ ધારી તેણીએ ગુપ્ત રીતે તે વાત પોતાના ભાઇ તૈલપદેવને કહી દીધી, તેથી તેણે અનેક પ્રકારની વિટંબણાવફે મુજને મારી નાંખ્યા.
""
મા
"
C
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org