SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे जगत् प्रदीपदीपिके जगतो जगद्वति जनानां सर्वभावानां प्रकाशकत्वेन प्रदीप इव प्रदीपो भगवान् तस्य दीपिका तत्सम्बोधने हे जगत्प्रदीपदीपिके ! लोकोत्तमस्य तीर्थङ्करस्य यत्त्वं असि तत्त्वं धन्याऽसि इत्यग्रे सम्बन्धः, कीदृशस्य तीर्थंकरस्य इत्याह-'सबजग मंगलस्स चक्खुणो अ' सर्व जगन्मङ्गस्य सर्व जगन्मङ्गलभूतस्य चक्षुरिव चक्षुः सकल जगद्भावदर्शकत्वात् तस्य च, चः समुच्चये, चक्षुश्च द्रव्यभावभेदाभ्यां द्विधा तत्राधं भावचक्षुरसहकृतं न सर्व प्रकाशकं भवति तेन भावचक्षुषा भगवान् अनुमीयते तस्य भगवतः तीर्थङ्करस्य तथा 'मुत्तस्स सव्व जगजीववच्छल प्रभुको चमकानेवाली हे माता आपको हम सबका नमस्कार हो क्योंकि लोकोत्त मभूत तीर्थ कर की आप माता हो ऐसा आगे के पद के साथ सम्बन्ध है यहां अब तीर्थ कर के विशेषणों की व्याख्या की जाती है वे तीर्थ कर सकल जगत् के पदर्थों के भावों पर्यायों के दर्शक होने से इस संसार में मंगलभूत चक्षु के जैसे हैं द्रव्यचक्षु और भावचक्षु के भेद से चक्षु दो प्रकार के होते हैं-द्रव्यचक्षु भावचक्षु से अप्तहकृत् हुआ कुछ भी प्रकाश नहीं कर सकता है भावचक्षु ज्ञानरूप होता है द्रव्यचक्षु पौगलिक होता है भगवान को भावचक्षु रूप इसलिये कहा गया है कि वे अपने केवलज्ञान रूप चक्षु से त्रिकालवर्ती पदार्थों को उनकी अनन्त पर्यायों सहित ज्ञान होते हैं यद्यपि इस समय वे ऐसे नहीं है आगे ऐसे हो जावेगे अतः भविष्यत्कालिन पर्याय का वर्तमान में उपचार करके यह कथन किया गया है यहां च शब्द समुच्चय अर्थ में प्रयुक्त हुआ है शरीर के साथ आत्मा का जब तक सम्बन्ध है तब तक वह किसी अपेक्षा से मूर्तिक माना गया है जैसा कि "बंधपडिएयत्तं लक्खणदो हवेइ तत्स णाणतं" यह कथन है इसीलिये यहां હોવા બદલ દીપક જેવા પ્રભુને પ્રકાશિત કરનારી હે માતા ! આપશ્રીને અમારા નમસ્કાર છે. કેમકે લેકોત્તમ ભૂત તીર્થકરની આપશ્રી માતા છે, એ આગળના પદની સાથે એને સબંધ છે. અહીં હવે તીર્થકરના વિશેષણની વ્યાખ્યા કરવામાં આવે છે. તે તીર્થકર સમસ્ત જગતના પદાર્થોના ભાવે-પર્યાના દર્શક હવા બદલ આ સંસારમાં મંગલભૂત ચક્ષુ જેવા છે. દ્રવ્ય ચક્ષુ અને ભાવચક્ષુના ભેદથી ચક્ષુ બે પ્રકારનાં હોય છે. દ્રવ્ય ચક્ષુ ભાવચક્ષુથી અસહકૃત થયેલ કોઈને પણ પ્રકાશિત કરી શકતું નથી. ભાવચક્ષુ જ્ઞાન રૂપ હોય છે. દ્રવ્યચક્ષુ પૌગલિક હોય છે. ભગવાનને ભાવચક્ષુ રૂપ એટલા માટે કહેવામાં આવેલા છે કે તેઓશ્રી પિતાના કેવલજ્ઞાન રૂપ ચક્ષુથી ત્રિકાલવત પદાર્થોને, તેમની અનન્ત પર્યાયે સહિત જાણી લે છે. જો કે આ સમયે તેઓશ્રી એવા નથી, ભવિષ્યમાં એવા થઈ જશે. એથી ભવિષ્યત્કાલીન પર્યાયને વર્તમાનમાં ઉપચાર કરીને આ કથન સ્પષ્ટ કરવામાં આવેલું છે. અહીં “ઘ' શબ્દ સમુચ્ચય અર્થમાં પ્રયુક્ત થયેલ છે. શરીરની સાથે આત્માને જ્યાં સુધી સંબંધ છે ત્યાં સુધી તે કઈ અપેક્ષાથી મૂર્તિક માનવામાં આવે છે. જેમકે'बंध पडिएयत्तं लक्खणदो हाइ तस्स णाणत्तं ॥ ४थन छ. मेथी ही प्रभु भाट Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003155
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1977
Total Pages798
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy