________________
प्रकाशिका टीका-चतुर्थवक्षस्कारः सू. ४१ मन्दरपर्वतस्य काण्डसंख्यानिरूपणम् ४९९ सर्वसंख्यया 'पण' प्रज्ञप्तः, ननु मेरुशिखरवर्तिनी चत्वारिंशद्योजनप्रमाणा चूलिका मेरु प्रमाणमध्ये कुतो नोक्ता ?, इति चेत् सत्यम्, श्रूयतां-मेरुशृङ्गस्थचूलिकायान्मेरुक्षेत्रचूलात्वेनास्वीकारान्मेरुप्रमाणमध्ये न कथनम् । लोकेऽपि पुरुषस्योच्चत्वे परिमीयमाने शिरोवर्ति चिकुरनिकुरम्बं विहायैव साद्धहस्तत्रयादिमानव्यवहारो दृश्यते, अन्यथा 'लम्बमानकेशपाश. परिमाणोपादाने' तावन्मानं न घटै तेति । इयं त्रिसूत्रीसमानपद्धतिकतयैकत्रैव सूत्राङ्के समाति ॥ सू० ४१॥
अथ समयप्रसिद्धानि मदरस्य पोडशनामानि निर्देष्टुभुपक्रमते-'मंदरस्स णं भंते ! इत्यादि।
मूलम्-मंदरस्स णं भंते ! पव्वयस्स कइ णामधेजा पण्णत्ता ?, गोयमा ! सोलस णामधेजा पण्णत्ता, तं जहा-मंदर १ मेरु २ मणोरम ३ सुदंसण ४ सयंभे य ५ गिरिराया ६ । रयगोच्चय ७ सिलोच्चय ८ मज्झे लोगस्स ९ णाभीय १० ॥१॥ अच्छे य ११ सूरियायत्ते १२ सूरिएगं जोयणसथसहस्सं सव्वग्गेणं पण्णत्ते' इस तरह का कुल यह प्रमाण मंदर पर्व का १ लाख योजन का हो जाता है। __ शंका-मेरुकी चूलिका का प्रमाण जो ४० योजन का कहा गया है वह इस १ लाख योजन- के प्रमाण में क्यों नहीं-परिगणित किया गया है ? तो इस शंका का उत्तर ऐसा है कि मेरुकी चूलिका को मेरु क्षेत्र की चूलारूप होने से अस्वीकार किया गया है, इस कारण उसे मेरु के प्रमाण के बीच में परिगणित नहीं किया गया है लोक में भी ऐसा ही देखा जाता है कि जब पुरुष की ऊंचाई नापी जाती है तो उसमें शिरोवर्ति बालों की ऊंचाई नहीं ली जाती है यदि ऐसा होने लगे तो फिर सार्द्धहस्तत्रयादिरूप ऊचाई का प्रमाण व्यवहार अच्छिन्न हो जावेगा यह त्रिसूत्री समान पद्धतिवाली है अतः एक ही सूत्र के अङ्क से अङ्कित की गई है ।।४१॥ પ્રમાણે આ મંદર પર્વતનું કુલ પ્રમાણ એક લાખ જન જેટલું થઈ જાય છે.
શંકા-મેરુની ચૂલિકાનું પ્રમાણ જે ૪૦ એજન જેટલું કહેવામાં આવેલું છે તે આ ૧ લાખ એજનના પ્રમાણમાં શા માટે પરિણિત કરવામાં આવ્યું નથી.? તે આ શંકાને જવાબ આ પ્રમાણે છે કે મેરુની ચૂલિકાને મેરુ ક્ષેત્રની ચૂલા રૂપ હતા બદલ અસ્વીકૃત કરવામાં આવે છે. એથી મેરુને પ્રમાણમાં તેની ગણના કરવામાં આવી નથી. લોકમાં પણ આ રીતે જ જોવા મળે છે કે જ્યારે પુરુષની ઊંચાઈ માપવામાં આવે છે તે તેમાં શિવતિ વાળની ઊંચાઈની ગણના કરવામાં આવતી નથી. જો આવું થવા માંડે તે સાદ્ધ હસ્ત ત્રયાદિ રૂપ ઊંચાઈના પ્રમાણુ રૂપ વ્યવહાર ઉચ્છિન્ન જ થઈ જશે. એ ત્રિસૂત્રી સમાન પદ્ધતિ વાળી છે, એથી એક જ સૂત્રના અંકથી અંકિત કરવામાં આવેલી છે. કે ૪૧ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org