________________
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्र नामके 'भाणियावा' भणितव्यौ वक्तव्यौः, अयमाशयः-प्रतिवक्षस्कारं चत्वारि चवारि कूटानि सन्ति तत्रादिमे द्वे नियते एव, तथा सूत्रकारः स्वयं वक्ष्यति, तृतीयचतुर्थे चानियते, तत्र यो यो वक्षस्कारपर्वतो यौ यो विजयो विभजते, तत्र विजयमानविजयमध्ये यो यः पाश्चात्ये विजयस्तद्विजयसदृशनामकं तृतीयं कूटं तस्मिन्वक्षस्कारगिरौ बोध्यम, यो यश्च पूर्वी विजयस्तद्विजयसदृशनामकं चतुर्थ कुटं तत्र ज्ञेयम्, 'इमे दो दो कूडा अवटिया' इमे द्वे द्वे कूटे अवस्थिते नियते 'तं जहा' तद्यथा-'सिद्धाययणकूडे' सिद्धायतनकूटम् १, अपरं च 'पवयसरिसणामकूडे' पर्वतसदृशनामकूटम्-वक्षस्कारपर्वतसदृशनामक.कूटम् २, कस्मिन्नपि वक्षस्कारपर्वते इमे द्वे कूटे स्वनामाक्षरपरिवर्तनं न प्राप्नुत इदि हेतो स्वस्थिते यथावद्वयवस्थिते एव तिष्ठतः, नगु द्वयोः कूटयोर्मध्ये सिद्धायतनकूटस्यावस्थितत्वं समीचीनं परन्तु पर्वतसदृशनाभाणियव्या) बक्षस्कारों की आनुपूर्वी में दो दो कूट अपने २ विजय के जैसे नाम वाले कह लेना चाहिये तात्पर्य इस कथन का ऐसा है की-हर एक वक्षस्कार में चार २ कूट होते हैं इनमें आदि के दो कूट तो नियत रूप से हैं और तृतीय चतुर्थ कूट अनियत (अनिश्चित) है इस बात को सूत्रकार स्वयं कहने वाले हैं। इनमें जो जो वक्षस्कार पर्वत जिन दो कूटों को विभक्त करता है उस विभज्यमान पर्वत के जो जो पाश्चात्य विजय है उसके जैसे नाम वाला उस वक्षस्कार पर्वत पर तृतीय कूट है और जो अग्रिम विजय है उसके जैसे नामवाला चतुर्थ कूट है इस तरह से तृतीय और चतुर्थ कूट में अनियतता प्रकट की गई है और जो प्रथम एवं द्वितीय क्रूट में नियतता प्रकट की गई है उसका तात्पर्य ऐसा है कि सिद्धायतन कूट और दूसरा पर्वत के नाम वाला कूट इनका नाम नहीं बदलने से ये दो कूट अवस्थित हैं यदि यहां पर ऐसी आशंका की जावे कि सिद्धायतन कर तो अवस्थित जो कहा गया है वह तो नाम नहीं बदलने से अवस्थित माना વિજયના જેવા નામવાળા જાણું લેવા જોઈએ. આ કથનને ભાવાર્થ એ થાય છે કે દરેકે દરેક વક્ષસ્કારમાં ચાર કૂટો છે એમાં પ્રારંભના બે ફૂટો તે નિયત અને તૃતીયચતુર્થ કટ અનિયત છે. એ વાતને સૂત્રકાર પોતે કહેશે એમાં જે-જે વક્ષસ્કાર પર્વત જે બે ફટેને વિભક્ત કરે છે, તે વિભાજયમાન પર્વતના મધ્યમાં જે-જે પાશ્ચાત્ય વિજયે છે તેના જેવા નામવાળા તે વક્ષસ્કાર પર્વત ઉપર તૃતીય કૂટ છે અને જે અગ્રિમ વિજય છે તેના જેવા નામવાળા ચતુર્થ કૂટ છે. આ પ્રમાણે તૃતીય અને ચતુર્થ કૂટમાં અનિયતતા પ્રન્ટ કરવામાં આવી છે અને પ્રથમ અને દ્વિતીય કૂટમાં નિયતા પ્રકટ કરવામાં આવી છે. તેને ભાવાર્થ આ પ્રમાણે છે કે સિદ્ધાયતન ફૂટ અને બીજે પર્વત જેવા નામ વાળ કૂટ એ બન્નેના નામે નહિ બદલાવાથી એ બને ફૂટ અવસ્થિત છે. જે અહીં એવી આશંકા કરવામાં આવે કે સિદ્ધાયતન ફૂટ તે અવસિથત કહેવામાં આવેલ છે, તે તે નામ નહિ બદલવાથી અવસ્થિત કહી શકાય તેમ છે પણ દ્વિતીય ફૂટ જેવું તેના પર્વતનું નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org