________________
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्र परिवाडीए' इत्यादि एवम्-अनन्तरोक्त प्रकारेण अत्र अस्यां परिपाटया-महाविदेह विभाग चतुष्टयवर्ति विजयक्रमे 'दो दो विजया' द्वौ द्वौ विजयौ 'कूड सरिसणामगा' कूटसदृशनामको 'भाणियव्वा' भणितव्यौ स्वस्वविजयविभाजकवक्षस्कारपर्वत तृतीय चतुर्थकूट सदृशनामको वक्तव्यौ, तथाहि-चित्रकूटाभिधवक्षस्कारगिरौ कूट चतुष्टये कच्छकूटसुकच्छकूटे तृतीयचतुर्थे उक्ते तत्सदृशनामको कच्छसुकच्छौ विजयौ, एवमन्यत्र सर्वत्रोहनीयम् तथा 'दिसो विदिसाओ य भाणियव्वाओ' दिश:-पूर्वादयः, विदिशः दिग्द्वयोरन्तरालभागवता अमिकोणादयः, च अपि भणितव्याः वक्तव्याः, एवं दिग्विदिनियमो विधेयः, तथाहि कच्छो विजयः शीतामहानद्या उत्तरदिशि नीलवतो वर्षधरपर्वतस्य दक्षिण दिशि चित्रकूटस्य सरल. वक्षस्कारगिरेः पश्चिमदिशि माल्यवतो गजदन्ताकारवक्षस्कारपर्वतस्य पूर्वदिशि वर्तत इति, एवं सुकच्छादि विजयेष्वपि स्वस्वदिग्वर्तिवस्त्वनुसारेण तत्तद्दिशो नियमनीया, एवं 'सीयो. वती आशीविष एवं सुखावह इस परिपाटीरूप इस तरह विभाग चतुष्टयवर्ती विस्तारक्रम में कूट के समान नाम वाले दो दो विजय कह लेना चाहिये तथा दिशाएं और विदिशाएं भी इनके होने के सम्बन्ध में अर्थात चित्रकूट नामका वक्षस्कार गिरि के ऊपर चार कूट कहे गये हैं उनमें कच्छकूट और सुकच्छकूट ये तृतीय और चतुर्थ स्थान पर कहे गये हैं और इन्हीं के नाम जैसे कच्छ विजय और सुकच्छ विजय कहे गये हैं इसी प्रकार से इसे अन्यत्र जान लेना चाहिए । अर्थात् ये किस किस दिशा में किस २ विदिशा में हैं इस प्रश्न के उत्तर में ये अमुक २ दिशा में अमुक २ विदिशा में है इस प्रकार से दिशाओं को और विदिशाओं को भी कहलेना चाहिये । जैसे कच्छविजय शीता महानदी की उत्तर दिशा में नीलवन्त पर्वत की दक्षिण दिशा में सरल वक्षस्कार गिरिरूप चित्रकूट की पश्चिम दिशा में एवं गजदन्ताकार रूप भाल्यवन्त वक्ष कार वणं च भाणिअव्वं' ५४, आती, ५६भाती, भावि५ मन सुभाष या परिपाटी રૂપ એટલે કે આ પ્રમાણે વિભાગ ચતુટયવતી વિસતાર ક્રમમાં કૂટ જેવા નામવાળા બબે વિજય ભાવેલા છે, તેમજ દિશાઓ અને વિદિશાઓના સંબંધમાં અર્થાત્ ચિત્ર કૂટ નામક વક્ષસ્કાર ગિરિની ઉપર ચાર કૂટો આવેલા છે. તેમાં કચ્છકૂટ અને સુચ્છકૂટ એ કુટે ત્રીજા અને ચોથા સ્થાન ઉપર આવેલા છે. અને એમના નામ જેવા જ કચ્છવિજય અને સુકચ્છવિજય આવેલ છે. આ પ્રમાણે આ સંબંધમાં અન્યત્રથી પણ જાણી શકાય છે. એટલે કે એ કઈ કઈ દિશામાં અને કઈ કઈ વિદિશાઓમાં આવેલા છે? એ પ્રશ્નના જવાબમાં એ અમુક-અમુક દિશાઓમાં અમુક-અમુક વિદિશામાં આવેલા છે. આ પ્રમાણે દિશાઓ અને વિદિશાઓ વિશે પણ જાણી લેવું જોઈએ. જેમ કચ્છ વિજય શીતા મહામદીની ઉત્તર દિશામાં, નીલવન્ત પર્વતની દક્ષિણ દિશામાં, સરલવક્ષસકાર ગિરિરૂપ ચિત્રકૂટની પશ્ચિમ દિશામાં તેમજ ગજદંતાકાર રૂપ માલ્યવંત વક્ષસ્કાર પર્વતની પૂર્વ દિશામાં છે. આ પ્રમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org