SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ no. 1464AAAAAna. जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे पञ्चदशसंख्यकाः कुलकरा वर्णनीयाः। एतेषु चश्चदशसु कुलकरेषु सर्वप्रथमः सुमतिः सर्वा न्तिमश्च ऋषभः, मध्यस्थिताश्च त्रयोदश कुलकराः पूर्वोक्तनामान एव । तथा पञ्चभिः कुलकरैर्या या दण्डनीतयः प्रवर्त्यन्ते तास्ता अपि पूर्वोक्ता एवावसेया इति । अतः परो यो विशेषस्तमाह'दंडणीईओ' इत्यादि । (दंडणीईओ पडिलोमाओ णेयवाओ) दण्डनीतयः प्रतिलोमा नेतव्याः-अवसर्पिणी सम्बन्धिसुषमदुष्षमायामेकैक कुलकरपञ्चककृता या या दण्डमीतयः प्रोक्ताः, तत्प्रतिकूला दण्डनीतयोऽत्र वक्तव्या इति । अयं भावः अवसर्पिण्या: सुषमदुष्षमायां प्रथमकुलकरपञ्चकसमयेऽपराधस्याल्पत्वेन हाकारो दण्डम् । द्वितीयकुलकरपञ्चकसमये तु जघन्यमध्यमरूपापराधद्वयस्य सद्भावात् माकार-हाकार-रूपं दण्डद्वयम् । तृतीयकुलकरपञ्चकसमये तुत्कृष्टमध्यमजघन्यरूपापराधत्रयसद्भावात् जघन्येऽ पराधे हाकारो दण्डं, मध्यमे माकारो दण्डम्, उत्कृष्टे तु धिक्कारो दण्ड मिति । उत्सर्पिण्यां सुषमदुष्षमायाः प्रथमे त्रिभागे प्रथमकुलकरपञ्चकसमये स्वपराधस्य जघन्यमध्यमोस्कृष्टतया जघन्य अपराधे हाकारो मध्यमे माकारः उत्कृष्टे तु धिक्कारः। द्वितीयकुलकर वह भी पूर्व में प्रकट कर दी गइ है परन्तु इन दण्ड नीतियोमें जो उत्सर्पिणी काल के इस आरे के प्रयोग में भिन्नता है वह इस प्रकार से है -(दण्डणोईओ पडिलोमाओ) अवसर्पिणी के सुषम दुष्पमा में प्रथम कुलकर पञ्चम के समय में अपराध को अल्पता होने से हाकार दण्डणोति प्रयुक्त हुई हैं। द्वितीय कुलकर पञ्चक के समयमें जघन्य और मध्यम अपराधो के सद्भाव से हाकार और माकार ये दो दण्ड नीतियां प्रयुक्त हुई है तथा तृतीय कुलकर पञ्चक के समय जघन्य, मध्यम और धिक्कार ये तीनों ही दण्डनीतियां प्रयुक्त हुई हैं ऐसा पहिले प्रकट किया जा चुका हैं - परन्तु उत्सर्पिणो के इस सुपमदुष्षमा नाम के आरे में प्रथम विभाग में प्रथम कुलकर पञ्चक के समय में तीनों प्रकारके अपराधों के सद्भाव से जघन्य अपराध में हाकार, मध्यम अप राध में माकार ओर उत्कृष्ट अपराध में धिक्कार इन तीनों दण्डनीतियों से, द्वितीय कुल कर पंचक તેમના નામ પહેલાં પ્રકટ કરવામાં આવેલ છે. તથા એ ૧૫ કુલકરોમાંથી ૫, ૫ કુલકર વડે જે-જે દંડનીતિ ચાલુ કરવામાં આવે છે, તે પણ પહેલાં પ્રકટ કરવામાં આવી છે. પણ એ દંડનીતિઓમાંથી જે ઉત્સર્પિણી કાલના એ આરાના પ્રયાગમાં ભિન્નતા છે. તે આ प्रमाणे छ-(दण्डणोईओ पडिलोमाओ) असायीन। सुषम दुषमामा प्रथम ga४२ ५'यકના સમયમાં અપરાધની અપતા હોવાથી હાકાર દંડનીતિ પ્રયુકત થયેલી છે. દ્વિતીય કુલકર પંચકના સમયમાં જઘન્ય અને મધ્યમ અપરાધેના સદભાવથી હાકાર અને સાકાર એ બે દંડનીતિઓ પ્રયુક્ત થઈ છે. તથા તૃતીય કુલકર પંચકના જઘન્ય. મધ્યમ અને ઉત્કૃષ્ટ અપરાધાના સદભાવથી હાકાર, માકાર અને ધિકકાર એ ત્રણે દંડનીતિઓ પ્રયુક્ત થયેલી છે. આ પ્રમાણે પહેલાં પ્રકટ કરવામાં અાવેલ છે. પશુ ઉત્સર્પિણીના એ સુષમદુષમાં નામક આરામાં પ્રથમત્રિ ભાગમાં પ્રથમ કુલકર પંચકના સમયમાં ત્રણ પ્રકારના અપરાધના સદૂભાવથી જઘન્ય અપરાધમાં હાકાર. મધ્યમ અપરાધમાં સાકાર અને ઉત્કૃષ્ટ સમયમાં ધિક્કાર એ ત્રણ દંતનીતિઓથી, દ્વિતીય કુલકર પંચકના સમયમાં જઘન્ય અને મધ્યમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003154
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1980
Total Pages994
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy