SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाशिका टीका द्विवक्षस्कार० सू. ३९ ऋषभस्वामिनः त्रिजगज्जनपूजनीयताप्ररूपणम् ३४५ भवान् सावधक्रियोपदेशे प्रवृत्तः ? इति चेत्, आह कालप्रभावेण वृत्तिहीनेषु दीनेषु जनेषु सत्सु तदुदेशामालोक्य करुणरससमाप्लुतस्वान्तो भगवान् 'वृत्तिहीना एते चौर्यादि दुवृत्तिभाजो मा भूवन्' इति विचार्य तेषां जीविकासाधनभूता कलाः समुपदिदेशेति अवशिष्टसत्कर्मप्रभावेण भगवतामहतां स्त्र्यादि परिग्रह स्वीकरणमिव भगवत आदिजिनस्य कलोपदेशकत्वमपि बोध्यमिति । एवं भगवतो राज्यधर्मप्रवर्तकत्वं दुष्टनिग्रहाय शिष्टपरिपालनाय विज्ञेयम् । अराजकत्वे हि मात्स्यन्यायप्रवृत्त्या लोके व्यवस्थाया नितरामभावः प्रसज्येत्, ततश्च सर्वे दुर्वृत्तिभाज एव भवेयुरिति सर्वेषां दुर्गति रेव स्यात् इति दुर्गतिभाजो मा भूवन् मनुजा इति विचार्यैव भगवता आदिजिनेन रानधर्मोऽपि प्रवतितः । किं च सर्वेऽपि आदिजिना-प्रथम केवलिनः राजधर्ममपि प्रवर्तयन्तीति जीतव्य तो इसका उत्तर ऐसा है कि काल के प्रभाव से वृत्ति हीन हुए दीनजनों के हो जाने पर उनकी दुर्दशा के देखने से जिनका अन्तः करण करुणा रस के प्रवाह से भर गया है ऐसे अर्हन्त भगवन्त ने यह सोचकर कि वृत्ति से विहीन हुए ये जन चौर्यादिरूप दुवृत्तिवाले न बन जावे उनकी जीविका की साधनभूत कलाओं का उपदेश दिया । अवशिष्ट सत्कर्मके प्रभाव से भगवन्त श्री अर्हन्त प्रभु जिस प्रकार स्त्री आदिरूप परिग्रह को स्वीकार करते हैं उसी प्रकार से भगवान् आदिजिनका यह कला का उपदेश भी समझना चाहिये । इप्त नरह भगवान् में राजधर्म की प्रवर्तकृता दुष्टों के निग्रह के लिये और शिष्टजनों के पालन के लिये हुई जाननी चाहिये । लोक में अराजक अवस्था में मात्स्यन्यायकी प्रवृत्ति के अनुसार व्यवस्था का अत्यन्त अभाव हो जाता है । इस हालत में समस्त जन दुर्वृत्ति वाले हो जाते हैं ।अतः इन जीवों को दुर्गति का पात्र न होना पड़े ऐसा विचार करके भगवान् आदि जिन ने राजधर्म की भी प्रवृत्ति की, किंच-समस्त आदि जिन राजधर्म की भी प्रवृत्ति करते हैं ऐसा जीत व्यवहार है । इसी लिये इन आदि जिन ने भो राजधर्म प्रवर्तित किया । ભગવાન સાવદ્ય ક્રિયાના ઉપદેશમાં કેવી રીતે પ્રવૃત્ત થયા ? તે પ્રશ્નના જવાબ-આ પ્રમાણે છે કે કાળના પ્રભાવથી વૃત્તિહીન થયેલા હીન લેકેને જોઈને, તેમની દુર્દશા જોઈને જેમનું અન્તકરણ કરુણ પ્રવાહથી તરબોળ થઈ ગયું છે, તેવા અહંત ભગવાને વૃત્તિહીન લેકે ચૌર્યાદિ રૂપ દુવૃત્તિવાળા થઈ ન જાય આમ વિચારીને તેમની જીવિકાના સાધનના રૂપમાં કલાઓને ઉપદેશ કર્યો. અવશિષ્ટ સત્કર્મના પ્રભાવથી ભગવન્ત શ્રી અન્ત પ્રભુ જે રીતે સ્ત્રી આદિપ પરિગ્રહને સ્વીકારે છે, તે રીતે ભગવાન આદિ જિનને આ કલાને ઉપદેશ પણ સમજ જોઈએ. આ પ્રમાણે ભગવાનમાં રાજ ધર્મની પ્રવર્તકતા દુષ્ટના નિગ્રહ માટે અને શિષ્ટ જનના પાલન માટે છે. આમ સમજવું જોઈએ. લેકમાં અરાજક અનસ્થામાં માસ્યન્યાયની પ્રવૃત્તિ મુજબ વ્યવસ્થાને જ્યારે અત્યન્તાભાવ થઈ જાય છે ત્યારે સર્વ લેકે દુત્તિવાળા બની જાય છે એથી જીવો ખરાબ રસ્તે જાય નહિ, તેમ વિયાર કરીને ભગવાન આદિ જિને રાજ ધર્મની પ્રવર્તાના કરી. કિંચ, સમસ્ત આદિ જિનો રાજ ધર્મની પ્રવૃત્તિ કરે છે, એ જીત વ્યવહાર છે. એથી જ આ ભગવાન આદિ જિને પણ રાજધર્મની પ્રવર્તન કરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003154
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherJain Shastroddhar Samiti Ahmedabad
Publication Year1980
Total Pages994
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy