________________
જલ અનલ મતંગ જ ભય ભવે, સિંહ સર્ષે રાગ નહિ સતાવે,
અહિ ચિર નિકટ પણ નહિ આવે, ધન્ય છે પ્રભુ પાર્શ્વ જિન ધ્યાવે.” 'ઉપદેશતરંગિણી (પૃ ૧૪૮)માં સંગ્રામ, સાગર, હાથી, સર્પ, સિંહ, દુછ રંગ, આગ, શત્રુ, બંધન, ચોર, ગ્રહ, શ્રમ, નિશાચર અને શાકિની એમ ચૌદ ભયે ગણાવ્યા છે.
કેટલેક સ્થળે નીચે મુજબના ૧૪ ભયને પણ ઉલ્લેખ નજરે પડે છે –
હાથી, સિંહ, સાપ, આગ, જળ, રાજા, ચોર, ઈહલેક, પરલેક, અકરમાત, અપયશ, અપકીર્તિ, વેદના (રેગ) અને અકાલ મરણ.
શ્રીમાનદેવસૂરિકૃત લઘુશાન્તિસ્તોત્રના ‘પદ્યના પૂર્વાર્ધમાં આઠ ભલેને નીચે મુજબ નિર્દેશ છે.
ભય સંબંધ ભિન્ન ભિન્ન સ્તોત્રાદિમાં જુદા જુદા ઉલ્લેખો છે. જેમકે (૧) શ્રીજિનપ્રભસૂરિકૃત “પંચપરમેષ્ટિ તેત્રમાં–
"विद्युजलाग्निभूपाल-व्यालचौरारिमारिजम् ।।
भयं वश्चयते पञ्च-नमस्कारस्य संस्मरन् ॥ १७॥" (૨) “અદેમકે વાળા પાર્થસ્તોત્રમાં–
"रिपुचोरमहीपाल-शाकिनीभूतसम्भवाम् ।
લાઇટિંગ માર્તિ, હૃત્તિ વહેં મુઝાgિ . પ .” (૩) શ્રીકવિકલમભકૃત મંત્રાધિરાજ સ્તોત્રમાં
"नारिन हरिन करी नाहिर्नाग्निर्न सागरो न गदः। नक्ष्मापतिने दस्युर्न रुजा नाकालमरणमपि ॥७॥ ત મા જમવતિ ( કાર્તિ થર પાર્થેશ
पवनेरिताम्बुदा इव किन्त्वेते झटिति विघटन्ते ॥ ८॥"-युग्मम् (૪) શ્રીમહેંદ્રસૂરિકૃત જીરાપલ્લીપાર્થસ્તોત્રમાં– "गराध्मातदर्पाः प्रसर्पन्ति सर्पा, न मर्माविधो भूभुजां वाऽपसर्पाः । निबद्धावनीविग्रहाः कुग्रहा वा, घनोच्छृङ्खला नो खला दुष्टभावाः ॥ १०॥ स्फुटं चौरिकावृत्तिशूरा न चौराः, क्षुधाग्रस्तलोकाः समानापि रौरा। यमस्येव दूताः प्रभूता न भूता, न देहेऽपि रोगाश्चिरं वाऽनुभूताः ॥११॥ मदोन्मत्तकोपोछुराः सिन्धुरा वा, न च व्याघसिंहा महाघोररावाः।
न दावानला भूरिजिह्वाः कराला, न वाऽऽतङ्कदा वार्धिकल्लोलमालाः ॥ १२ ॥ ૧ જુઓ સંસ્કૃત ભૂમિકા (પૂ. ૭). ૨ જુઓ જૈન હિતોપદેશ (૫૦ ૧૦૮). આ પદ્ય માટે જુઓ સંરકૂત ભૂમિકા (પૃ. ૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org