SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સ્પ વાતને પુષ્ટિ આપે છે. આથી આ ૪૩મું પદ્મ કલ્યાણમન્દિરના કર્તા શ્રીકુમુદચન્દ્રના સમય પછી દાખલ થયેલું હાવું જોઇએ. તેમનું એ પણ વક્તવ્ય છે કે ૭૯ મે। શ્લોક પણ રાત્રકારની કૃતિ હાય એમ ભાસતું નથી, કારણ કે ૩૮ મા શ્લાકમાં સુંદર રીતે વર્ણવેલા ભાવની એમાં નીરસ પુનરાવૃત્તિ છે. વળી પ્રત્યેક ભયના વર્ણન માટે એકેક પદ્ય રચનાર કવિ અન્તિમ ભયના વર્ણન વખતે એ પઘો રચે એ વિચિત્ર લાગે છે. પરન્તુ તેઓ ઉમેરે છે કે એટલું તે ખરૂં કે ૩૩ મા શ્લોક પ્રક્ષિપ્ત હોય તેપણ તે કલ્યાણમન્દિરના રચના-સમયે તેા વાસ્તવિક ગણાતા હશે, નહિ તેા કલ્યાણમન્દિરમાં ૪૩ વસંતતિલકામય પદ્યોને બદલે ૪૨ સંભવે. કલ્યાણમન્દિર એ ભક્તામરના અનુકરણરૂપ છે એવી પ્રો. ચકામીની માન્યતા સંબંધી અત્ર વિશેષ ઊડાપેાહ કરવા મુલતવી રાખી પ્રથમ તે તેમણે ૪૩ મા શ્ર્લાકની જે નીરસ ઉપસંહારતાના કારણે પ્રક્ષિપ્તતા સૂચવી છે તેના વિચાર કરીએ. એ તા આખાલગે પાલપ્રસિદ્ધ વાત છે કે કેટલાક ગ્રંથકારો-કવિઓ કથનીય વસ્તુને ઉપેાધાતરૂપે નિર્દેશ કરે છે, તેા કેટલાક સમગ્ર કથનના સારાંશને ઉપસંહાર દ્વારા દર્શાવે છે. શ્રીભગવતીસૂત્ર જેવા આગમમાં પણ જુદા જુદા ઉદ્દેશકમાં કયા કયા વિષયનું વર્ણન આવનાર છે, તે ઉપક્રમ ઉપેાદ્ધાતરૂપે સૂચવેલું જણાય છે. રૂપક કથા-સાહિત્યમાં અદ્વિતીય સ્થાન ભાગવતી ઉપમિતિભવપ્રપંચા કથામાં પણ તેના કર્તા શ્રીસિદ્ધિએ ઉપ દૂધાત રચવાની—શૈલીને સ્થાન આપ્યું છે. વાદિવેતાલ શ્રશાન્તિસૂરિષ્કૃત ગૃહુચ્છાન્તિના નિમ્ન-લિખિત-~ " श्रीसवजगज्जनपद- राजाधिपराजसन्निवेशानाम् । गोष्ठिकपुर मुख्याणां, व्याहरणैर्व्याहरेच्छान्तिम् ॥ ,, પધ દ્વારા ‘શ્રીશ્રમળસ= સ્વ શાન્તિમવત્તુ” ઇત્યાદિના ઉપેાધાત પે ઉલ્લેખ કર્યો છે. ઉપાદ્ધાતની પેઠે ખાળ જીવાને વતુ-નિષ્કર્ષ ધ્યાનમાં આવે તેટલા માટે ઉપસંહારની ચેાજના થયેલી સંભવે છે. કાઇ પણ મનનીય લેખ કે ભાષણમાં અન્ત ઉપસંહાર ન હેાય એવું ભાગ્યે જ ખને, ઉવસગ્ગહરસ્તાત્ર, શ્રીવિશેષાવશ્યક ભાષ્ય, ક્યાનશતક વગેરે પ્રાકૃત ગ્રન્થામાં ' શબ્દ દ્વારા અને લઘુશાંતિસ્તત્રમાં તેમજ અન્ય સંસ્કૃત ગ્રંથામાં રૂતિ શબ્દ દ્વારા ઉપસંહારનાં અનેક ઉદાહરણા જોઇ શકાય છે. આ ઉપરથી સમજી શકાય છે કે ઉપસંહારની શૈલી પણ પ્રાચીન તેમજ વિદ્નવર્ગમાં પ્રચલિત છે. ઉપસંહારરૂપ કથનમાં મુખ્ય વક્તવ્ય સિવાય બીજી વસ્તુના નિર્દેશ કરવાના આશય નહિ હાવાથી એમાં વિવિધ રસને માટે સ્થાન નથી, તેથી તે નીરસ ભાસે તે તે જુદી વાત છે. બાકી જ્યાં માત્ર વસ્તુઓ જ ગણાવવાની હાય યાં ઉત્તમમાં ઉત્તમ કવિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy