________________
પ્રતીતિ કરાવનારા કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ પણ પિતાની કૃતિઓને શ્રીસિદ્ધસેનની કૃતિઓ સાથે સરખાવતાં અગવ્યવચ્છેદઢાવિંશિકામાં કહે છે કે –
"क्क सिद्धसेनस्तुतयो महार्था ?, अशिक्षितालापकला क्व चैषा?।
तथापि यूथाधिपतेः पथस्य, स्खलद्गतिस्तस्य शिशुन शोच्यः॥ ३॥" જૈન આગમ ઉપર ઉપલબ્ધ થતી સંસકૃત ટીકાઓ તરફ નજર કરતાં જેમને આ ટીકાકાર તરીકે ઓળખાવી શકાય એવા, મધ્યસ્થ ભાવના પ્રદીપક તેમજ જૈન પરંપરા પ્રમાણે ૧૪૪૪ ગ્રન્થના પ્રણેતા શ્રીહરિભદરિએ પણ સ્તુતિ–સાહિત્યમાં પિતાને ફાળો આપે છે. આ વાતની સંસારદાવાનલની સુપ્રસિદ્ધ હતુતિ તેમજ શ્રી ચતુર્વિશતિજિનસ્તુતિ સાક્ષી પૂરે છે. આ સાક્ષર–રલે વૈક્રમીય છઠ્ઠી કે આઠમી શતાબ્દી અલંકૃત કરી હતી એ વિષે મત-ભેદ છે.
વિક્રમની નવમી શતાબ્દીના ગારરૂપ, આમ નરેશ્વરના પ્રતિબેધક, વાટિકુંજરકેસરી પ્રમુખ બિરૂદેથી વિભૂષિત એવા શ્રી બપ્પભટ્ટસૂરિએ પણ ચતુર્વશતિકા રચી પિતાની કલમને સાર્થક કરી અને મહાકવિ તરીકેની નામના મેળવી.
અગ્યારમી શતાબ્દીરૂપ ગગન પ્રતિ દૃષ્ટિપાત કરતાં વેદપારંગત વિપ્રવર્ય ધનપાલ અને તેમના લઘુ બધુ શ્રીશેભન મુનીશ્વર એ બે તેજરવી તારાઓ ઝળકી રહેલા માલુમ પડે છે. જેમણે રષભ પંચાશિકા તથા (વિરૂદ્ધવચનીય) શ્રીવીરસ્તુતિનું નિરીક્ષણ કર્યું છે, તે તે
૧૪૧ જંબમુનિ–જિનશતક. ૧૪૨ શીલશેખર–પંચનિસ્તુતિ. ૧૪૩ લક્ષ્મીકલ્લોલ–પરાગશબ્દાર્થસ્તોત્ર, ઋષભજિનસ્તોત્ર, કસ્તોત્ર. ૧૪૪ સૂરચંદ–ફવિદ્ધિપાર્શ્વજિનસ્તોત્ર, મહાવીરસ્તવ. ૧૪૫ શીવરન– સીમંધરસ્વામીઅષ્ટક, ચતુર્વિશતિજિનસ્તવન. ૧૪૬ શિવલક્ષ્મી–આદનેમિસ્તોત્ર. ૧૪૭ જયકીર્તિસૂરિ– પાર્થસ્તવ. ૧૪૮ આહ્વાદમંત્રી–પાશ્વસ્તવ. ૧૪૯ બિહણ મંત્રી–પાર્થસ્તવ. ૧૫૦ જયકેશરસૂરિ–વર્ધ માનજિનસ્તવ. ૧૫૧ જિનસમુદ્રસૂરિ–જેસલમેરુપાર્શ્વજિનસ્તવ. ૧૫ર જયચંદ્રસૂરિ–સમસ્યામય વીરજિનસ્તવન, કુલ૫પાક્યુગાદિજિનસ્તવન. ૧૫૩ ઉપાધ્યાય મહીસાગર–નેમિનિસ્તવ. ૧૫૪ વિજયતિલકપાધ્યાય –આદિનાથસ્તવન. ૧૫૫ મનરૂપવિજય કણસ્તોત્ર. ૧૨૬ નરચંદ્રસૂરિ–સર્વજિનસાધારણસ્તોત્ર. ૧૫૭ કનકપ્રભસૂરિ–સાધારણજિનસ્તવ. ૧૫૮ મહેંદ્રસૂરિ–પાર્શ્વજિનસ્તવ. ૧૫૯ જૈત્રસૂરિ વીરસ્તવન. ૧૬૦ વિનીતવિજય–વીરસ્તવન. ૧૬૧ ધર્મસુંદર–વર્ધમાનજિનસ્તવન (ચિત્રમય). ૧૬ર ધર્મસિહસરસ્વતીભક્તામર ૧૬૩ નયવિમલ–શાંતિનાથસ્તવન (લાટાનુપ્રાસ), પાર્શ્વ સ્તવન.
૧-૨ જુઓ શ્રીહરિભકી દર્શનસમુચ્ચયગત જૈન દર્શનની શ્રીગુણરસૂરિસ્કૃત ટીકાના વ્યાકરણ તીર્થ ન્યાયતીર્થ ૫. બેચરદાસે કરેલા અનુવાદની પ્રસ્તાવના (પૃ. ૪૭, ૧૦૧-૧૧૩). "
૩ આગમોદ્ધારક જૈનાચાર્ય શ્રીઆનંદસાગરસૂરિ પ્રમુખ મુનિવરો વિચારસારપ્રકરણમાં અવતરણ રૂપે આપેલી “વલg vળત()g” ગાથાને આધારે છઠ્ઠી શતાબ્દીને આ ગુણજ્ઞ સૂરિવરના હૈયાતકાળ તરીકે માને છે, જ્યારે શ્રીજિનવિજય પ્રમુખ સાક્ષરો એ સ્થાને આઠમી શતાબ્દીનો નિર્દેશ કરે છે.
૪ આ એક શ્રીગરષભદેવની અપૂર્વ સ્તુતિ છે. એવી રીતે શ્રી મહાવીરની અસાધારણ સ્તુતિ સૂર્યકૃતાંગના છઠ્ઠા અધ્યયનમાં છે.
ભ૦ પ્ર૦ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org