________________
વીતરાગ-ઑત્ર જેવી અપૂર્વ કૃતિ રચી રતત્ર-સાહિત્ય પરની સિદ્ધહસ્તતાની
શતાબ્દી ૧૬ ૮૫ હેમહંસગણિ–યુગાદિજિનસ્તવન (પ્રથમ સ્વરમય). ૮૬ પાર્જચંદ્ર-વ્યાકરણસંધિગર્ભિત મહાવીરસ્તવ. ૮૭ કલ્યાણવિજયગણિ–મગસી પાર્થસ્તોત્ર. ૮૮ રવિસાગર-મહાવીરજિનસ્તોત્ર, ગૌતમસ્તોત્ર. ૮૯ લક્ષ્મસાગરસૂરિ–પુંડરીકવન. ૯૦ દેવપ્રભ–મહાવીરદ્વાર્કિંશિકા. ૯૧ હેમવિમલસૂરિશિષ્ય–નવખંડપાર્શ્વજિનસ્તવન. ૯૨ હેમવિમલસૂરિશિષ્ય આનંદમાણિજ્ય–નવખંડપાસ્તવ. ૯૩ રશેખરસૂરિશિષ્ય— મહેસાનામંડન પાર્શ્વજિનસ્તવન. ૯૪ જિનસોમસૂરિ–સ્તંભનપાર્શ્વસ્તવ, અજિતનાથસ્તવ, પાર્શ્વસ્તોત્ર.
શતાબ્દી ૧૭. લ્પ ધર્મનિધાન–પંચકલ્યાણકગર્ભિત ચતુર્વિશતિજિનસ્તુતિ (પ્રા.). ૯૬ કીરિતસૂરિ–ગિરિનારચૈિત્યપરિપાટી સ્તવન. ૯૭ સહજકીર્તિ–શતદલકમલબદ્ધ પાસ્તવન. ૯૮ સમયસુંદરપાધ્યાય–અષભભક્તામર સ્તોત્ર. ૯૯ ધર્મસાગર–ચતુર્વિશતિજિનસ્તુતિ (લે. ૨૯). ૧૦૦ પદ્મસાગર–અજારા પાર્થસ્તવ, નયસ્તવ. ૧૦૧ ધર્મસાગરના શિષ્ય ગુણસાગર–વરસ્તુતિ, વરસ્તોત્ર, ગૌતમસ્તુતિ, ગૌતમસ્તોત્ર. ૧૦૨ ગુણવિજય–સરસ્વતી સ્તોત્ર, જિનભવસ્તવ, દીવમંડન સુવિધિજિનસ્તવન, સારંગશબ્દાર્થસ્તવ. ૧૦૩ ગુણવિજયશિષ્ય માનવિજય–પાર્શ્વસ્તવન. ૧૦૪ સહજસાગર–જિનસ્તવ. ૧૦૫ લલિતકીર્તિશિષ્ય-સિદ્ધાચલમંડન
ઋષભજિનસ્તવન. ૧૦૬ પાસાગરશિષ્ય રાજસુન્દર-દાદાપાર્થભક્તામર. ૧૦૭ પુણ્યરત-યુગાદિજિનસ્તવ (શત્રુંજયમંડન). ૧૦૮ સકલચંદ્ર–પાશ્વજિનસ્તવન. ૧૦૯ ધર્મવર્ધન–ષભાષામયસ્તવન, વીરભક્તામરસ્તોત્ર. ૧૧૦ હેમવિજય-કમલબદ્ધ ૨૪ સ્તવ, યમક ૨૪ સ્તવ. ભલેષ ૨૪ જિનતવ. ૧૧૧ સમયરાજ–જિન
સ્તુતિ (ડાટક છંદોબદ્ધ) ૧૧ર મહીમે-જિનસ્તુતિગર્ભિત ક્રિયાગુપ્તપંચાશિકા. ૧૧૩ સંઘવિજય– સતીથસ્તવન. ૧૧૪ ભાવદેવસૂરિ–કેવલાક્ષરમય જિનસ્તવન.
શતાબ્દી ૧૮ ૧૧૫ મેઘવિજય ઉપાધ્યાય–સંખેશ્વર પાર્થનિસ્તોત્ર. ૧૧૬ મહોપાધ્યાય યશોવિજયગણિ ઐન્દ્રસ્તુતિ, સ્તવનાદિ, પરમાત્મપંચવિંશિકા, પરમજ્યોતિ પંચવિંશિકા. ૧૧૭ વિનયવિજયગણિ– કર્ણિકાસ્તવ, ચત્તારિઅઢસ્તોત્ર તીર્થપરિપાટી, ત્રયોદશક્રિયાસ્થાનભત દીવબંદરગત વીરસ્તવ. ૧૧૮ ભાવપ્રભસૂરિ ભક્તામરપાદપૂર્તિરૂપ નેમિભક્તામર. ૧૧૯ મે વિજયગણિ–શ્રીચતુર્વિશતિજિનાનન્દસ્તુતિ. ૧૨૦ ઉત્તમસાગરશિષ્ય—પાર્શ્વજિનાષ્ટક. ૧૨૧ વિજયપ્રભસૂરિ–દેવપત્તનવાસી જિનસ્તવન, ૧૨૨ કમલવિજયનેમિનાથસ્તવ.
શતાબ્દી ૧૯ ૧૨૩ કીર્તિવિમલશિષ્ય લક્ષ્મીવિમલ–શાંતિભક્તામર. ૧૨૪ ક્ષમા કલ્યાણ–ચતુર્વિશતિજિનચૈત્યવંદન. ૧૨૫ રતસારગણિ –ખંભણવાડીજિનસ્તવન (તૃતીય વરોત્તારણક).
શતાબ્દી (ધ્યાનમાં નથી.) ૧૨૬ કલ્યાણસાગર–સ્તુતિચતુર્વિશતિકા (શ્લો. ૯૬). ૧૨૭ ઉદયસાગર–અષભજિનસ્તવન. ૧૨૮ વિક જયસાગરગણિ–વરસ્તોત્ર. ૧૨૯ સહજમંડન–સીમંધરજિનસ્તવન. ૧૩૦ ગુણરલ—વરકાણાપાર્શ્વજિનસ્તવન. ૧૩૧ દલપતરાય સિદ્ધર્વિશિકા, મુફત્યષ્ટક. ૧૩૨ સત્યસાગર–ચતુર્વિશતિજિનસ્તુતિ. ૧૩૩ સર્વવિજય–ઋષભસ્તુતિ, વર્ધમાનસ્તુતિ (યમક). ૧૩૪ વિનયપ્રમોદ–પાર્થભક્તામર કાવ્ય. ૧૩૫ ગુણદેવગણિ—કખસ્તોત્ર (ૌ mોડઘારકોડ! રે જો તાળા..માનિ જોડવાડમાવારિસ્ટાવાડોદત્તા). ૧૩૬ જિનસૂર-ચારૂપમંડન જિનસ્તવન. ૧૩૭ વિજયકીર્તિ-સરસ્વતી સ્તોત્ર. ૧૩૮ કુશલસાગર–શાંતિનાથસ્તવન. ૧૩૯ કમલપ્રભ-જિનપંજરસ્તોત્ર, પાર્શ્વજિનસ્તોત્ર. ૧૪૦ શ્રીમુનિસમુદ્રના શિષ્ય રતકીર્તિ–પાર્શ્વજિનસ્તોત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org