SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ શ્વેતાંબરીય સ્તાત્ર-સાહિત્ય- શ્વેતાંબરામાં સ્તુતિકાર તરીકે આધ સ્થાન ભોગવનારા કાઇ હૈાય તે તે સમગ્ર દર્શનાનું વર્ણન કરનારાઓમાં સૌથી પ્રથમ, તાર્કિકચક્રચૂડામણિ આચાર્ય શ્રીસિમેન ૧ દક્ષિણવિહારી શ્રીઅમરવિજય મુનિવર્યના શિષ્યરત વિદ્યાપ્રેમી શ્રીચતુરવિજયે આ સંબંધમાં નીચે મુજબ ઉલ્લેખ કરી મોકલ્યા છે (જે બદલ હું તેમનો ઋણી છું):— શતાબ્દી ૧૦ સુધી ૧ ગૌતમસ્વામી—ઋષિમંડલસ્તવ. ૨ મંદિષણ——અજિતશાંતિસ્તોત્ર, ૩ ભષાહુસ્વામી—ઉવસગ્ગહર, ગ્રહશાંતિ, લઘુસહસ્રનામસ્તોત્ર. ૪ સિદ્ધસેનદિવાકર—દ્વાત્રિંશદ્વાત્રિંશિકા, શક્રસ્તવ (ગદ્ય), જિનસહસ્રનામ, કલ્યાણમંદિરસ્તોત્ર. ૫ વજ્રસ્વામી સ્વર્ણાષ્ટાય 'થી શરૂ થતું ગૌતમસ્તોત્ર. ૬ પાદલિપ્તસૂરિ વીરસ્તુતિ( સુવર્ણસિદ્ધિગર્ભિત ). છ પાદલિપ્તસૂરિના શિષ્ય સર્વાનંદ—તીર્થમાલાસ્તવન ( શ્લા. ૧૧). ૮ માનતુંગસૂરિ—નમિઊ ( ભયહર)સ્તોત્ર, ભક્તામરસ્તોત્ર, ભત્તિમ્ભરસ્તોત્ર. ૯ હરિભદ્રસૂરિ—સંસારદાવાનલસ્તુતિ. ૧૦ અપ્પટ્ટિસૂરિ—ચવિશતિકા, સરસ્વતીસ્તવ. ૧૧ જિનભદ્રસૂરિ—પારસીયભાષામય સ્તુતિ. ૧૨ માનતુંગસૂરિના શિષ્ય ધર્મઘોષ—ચિંતામણિકલ્પ. ૧૩ માનદેવસૂરિ—લઘુશાંતિસ્તવ. શતાબ્દી ૧૧ ૧૪ શોભન યુનિરાજ—સ્તુતિચતુર્વિંશતિકા. ૧૫ ધનપાલ—ઋષભપંચાશિકા, વીરસ્તુતિ ( વિરુદ્ધવચ નીય ), શ્રીમહાવીરસ્તવ (સંસ્કૃત-પ્રાકૃત), સત્યપુરીય શ્રીમહાવીરઉત્સાહ, શતાબ્દી ૧૨ ૧૬ મુનિચંદ્રસૂરિ—ઉપદેશપદમાં પ્રથમ સ્વરમય સ્તુતિ. ૧૭ કવિચક્રવર્તી શ્રીપાલ—સ્તુતિચતુર્વિ શતિકા (શ્લો૦ ૯૬). ૧૮ હેમચંદ્રાચાર્ય—વીતરાગસ્તોત્ર, દ્વાત્રિંશિકા, સકલાર્હત્, મહાદેવસ્તોત્ર. ૧૯ ગુર્જ રેશ્વર કુમારપાલ-વર્ધમાનજિનદ્વાત્રિંશિકા. ૨૦ હેમચંદ્રાચાર્યના શિષ્ય રામચંદ્ર—કુમારવિહારશતક, યુગાદિદેવદ્વાત્રિંશિકા, પ્રાસાદદ્વાત્રિંશિકા, વ્યતિરેકદ્વાત્રિંશિકા, આદિદેવસ્તવ, નૈમિસ્તવ, મુનિસુવ્રતદેવસ્તવ, જિનસ્તોત્રા, ષોડશિકા સાધારણજિનસ્તવન, ૨૧ ખાલચંદ્ર—સાતસ્યાસ્તુતિ, વસંતવિલાસમાં સરસ્વતીસ્તુતિ. ૨૨ વિજયસિંહાચાર્ય—ખડ્ગકાવ્ય, નૈમિસ્તવન. ૨૩ શાલિસૂરિ——મિજિનસ્તવન ( ન-મવ્યંજનમય), ૨૪ કુલપ્રભ—મંત્રાધિરાજસ્તવ, નાનાભવાયાસન્યાસમય ચતુર્વિશતિજિનસ્તવન. ૨૫ જિનદત્તસૂરિ—શ્રુતસ્તવ (ગ્લો, ૩૦), સર્વકાર્યસાધનસ્તોત્ર, ગુરુપારંપર્યસ્તોત્ર, અજિતશાંતિસ્તવ. ર૬ હરિભદ્રસૂરિ—સાધારણજનસ્તવન. ૨૭ સિદ્ધસેન—સાળો ત્તિ નામ સુસજ્જો અસ્થિપુત્રનામે ં । શુથોત્તા ચટ્ટુમેયા જ્ઞલ પઢિાંતિ શૈલેવુ (વિલાસવ'કહા–પ્રશસ્તિની ગા. ૪). શતાબ્દી ૧૩ ૨૮ અભયદેવસૂરિ—પાર્શ્વસ્તવ ( મંત્રાદિગર્ભિત ) જયતિહુયણ, ૨૯ જિનપતિસૂરિ—ઋષભસ્તોત્ર ( વિવિધાલંકારમય ). ૩૦ જિનવલ્લભસૂરિ—ભાવારિવારથી શરૂ થતું મહાવીરસ્તોત્ર ( સમસંસ્કૃત ), ચંદ્રપ્રભસ્તવ (પ્રા.), મહાવીરસ્તવ ( પ્રા. ), ઋષભસ્તોત્ર ( પ્રા. ), પાર્શ્વસ્તોત્ર ( પ્રા. ), શાંતિસ્તોત્ર ( પ્રા. ), નેમિસ્તોત્ર, વીરસ્તોત્ર, અજિતશાંતિ (લઘુ), જિનવિજ્ઞપ્તિસ્તોત્ર (સં.), સરસ્વતીસ્તવ (સં.), પાર્શ્વસ્તવ (સં.), પંચકલ્યાણકસ્તોત્ર (ગા. ર૬). ૩૧ રભાકરસૂરિ—રભાકરપંચવિંશતિકા. ૩૨ દેવાનંદસૂરિ—ગૌતમસ્તોત્ર. ૩૩ વાદિદેવસૂરિ—કુશ્કલાસ્તોત્ર, પાર્શ્વસ્તવ, કલિકુંડપાÅસ્તવ. ૩૪ દેવેંદ્રસૂરિ—સિદ્ધાંતસ્તવ—શાશ્વતજિનસ્તવન, આદિદેવસ્તોત્ર, ત્રિશત્ચતુર્વિશિકાસ્તવન, ચત્તારિઅટ્ટસ્તવ, કર્મસ્તવાદિ. ૩૫ સૂરપ્રભ—ઋષભ જિનસ્તોત્ર. ૩૬ જિનેશ્વરસૂરિ—પાર્શ્વજિનસ્તવન (યમક), અંબિકાસ્તોત્ર. ૩૭ વસ્તુપાળ કવિ-મંત્રી અંબિકાસ્તોત્ર. ૩૮ ચંદ્રપ્રભસૂરિ—સર્વજિનસાધારણસ્તવન. ૩૯ ચંદ્રસૂરિ—ગેયમય સિદ્ધચક્રસ્તવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy