________________
ચપટપંજરિકા, આનન્દલહરી અને કાશીપંચક એ જછને તે આ પ્રખર વેદાનીની કૃતિ તરીકે બેધડક ઓળખાવી શકાય તેમ છે.
પુષ્પદંતનું શિવમહિમ્ર-સ્તોત્ર અને કુલશેખરની મુકુન્દમાલા, આનંદવર્ધનનું દેવી-શતક, બાણભટ્ટનું ચડી-શતક, મયૂરનું સૂર્ય-શતક, યાજ્ઞવક્યની કૃતિ તરીકે ઓળખાતું "સૂર્યાસ્તોત્ર (રવિગાથા), ઉપમન્યુનું ‘શિવસ્તોત્ર તથા વિષ્ણુષદી એ પણ સ્તોત્ર-સાહિત્યના ઉપાસકને મનન કરવાં જેવાં છે.
१-3 गुमो मृत०६२ ५० 332-333, १७३-१७५, 3१४. ૪ આ પ્રત્યેકનું એકેક પદ અત્ર નીચે મુજબ આપવામાં આવે છે;
"भगवति! तव तीरे नीरमात्राशनोऽहं, बिगतविषयतृष्णः कृष्णमाराधयामि । सकलकलुषभङ्गे! स्वर्गसोपानसङ्गे!, तरलतरतरने ! देवि ! गङ्गे ! प्रसीद ॥१॥" "नित्यानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नाकरी
निर्धूताखिलघोरपाघनकरी प्रत्यक्षमाहेश्वरी । प्रालेयाचलवंशपावनकरी काशीपुराधीश्वरी
भिक्षां देहि कृपावलम्बनकरी माताऽन्नपूर्णेश्वरी ॥१॥" "पशूनां पतिं पापनाशं परेशं, गजेन्द्रस्य कृत्तिं वसानं वरेण्यम् । जटाजूटमध्ये स्फुरद्गाङ्गवारिं, महादेवमेकं सरामि स्मरारिम् ॥ १॥" "वयसि गते कः कामविकारः, शुष्के नीरे कः कासारः । नष्टे द्रव्ये कः परिवारो, ज्ञाते तत्त्वे कः संसारः॥१०॥" "भज गोविन्दं भज गोविन्दं भज गोविन्दं मूढमते ! प्राप्ते सन्निहिते मरणे नहि नहि रक्षति डुकृञ् करणे (ध्रुवपदम् )" "वृषो वृद्धो यानं विषमशनमाशा निवसनं
श्मशानं क्रीडाभूर्भुजगनिवहो भूषणनिधिः । सममा सामग्री जगति विदितैव स्मररिपो
यदेतस्यैश्वर्यं तव जननि ! सौभाग्यमहिमा ॥१६॥" "काशीक्षेत्रं शरीरं त्रिभुवनजननी व्यापिनी ज्ञानगङ्गा
भक्तिः श्रद्धा गयेयं निजगुरुचरणध्यानयोगः प्रयागः। विश्वेशोऽयं तुरीयः सकलजनमनःसाक्षिभूतोऽन्तरात्मा
देहे सर्व मदीये यदि वसति पुनस्तीर्थमन्यत् किमस्ति ? ॥ ५॥" ૫ જુઓ બહતcહાર (પૃ. ૧૫-૨૦ ). આ સ્તોત્રની શ્રીહર્ષકીર્તિસૂરિએ ટીકા રચી છે, જ્યારે શ્રીરત્રશેખરસૂરિએ એની પાદપૂર્તિરૂપ શ્રી ઋષભમહિસ્રસ્તાત્ર રચ્યું છે. આ સ્તોત્ર (અનુવાદ સહિત) જૈિન સ્તોત્ર તથા સ્તવન સંગ્રહ અર્થ સહિત” એ પુસ્તકમાં ઈ. સ. ૧૯૦૭માં છપાયેલું છે.
૬ કાવ્યમાલાના પ્રથમ ગુચ્છકમાં ચોથા સ્તોત્ર તરીકે આ છપાયેલું છે, બૃહત હાર (પૃ. ૭૪૭૬)માં પણ આ છે. વળી આ નિમ્નલિખિત આઠમો શ્લોક સાહિત્યદર્પણના તૃતીય પરિચ્છેદના प्रान्त सागमा देवविषया रतिः'ना SERPार्थ भावामा माल्यो छ.
"विवि वा भुवि वा ममास्तु वासो, नरके वा नरकान्तक! प्रकामम् ।
भवधीरितशारदारविन्दौ, चरणौ ते मरणे निचिन्तयामि ॥" ७-८ नुमओ मुता२ (५० १33-१३४, २३-२५).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org