SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પશુપતિ તરીકે પણ ઓળખાવેલ છે, જોકે એની દ્રતા દર્શાવનારાં એનાં રુદ્ર, મહાકાળ, હર, સ્થાણુ અને શૂલપાણિ એવાં પણ નામ છે. 'રાવણ, વ્યાસ અને શંકરાચાર્યે પણ મહાદેવનાં તેત્રો રચ્યાં છે એમ કહેવાય છે. વિષ્ણુ સંબંધી પુષ્કળ પતેત્રો છે. તેમાં એના દશ અવતારના વર્ણનરૂપ બે સ્તુત્રો-એક લક્ષ્મણસેનના સમસમયી જયદેવ રચિત “વાર ઘેવાથી શરૂ થતું સ્તોત્ર અને બીજું અજ્ઞાતકર્તનામ બંગાળામાં વિશેષ પ્રચલિત છે. જુદા જુદા અવતારે સબંધી પણ સ્તોત્રો છે. વિષ્ણુના બ્રહ્મણ્યદેવ, નારાયણ, પુરુષ, અય્યત, હરિ, ગેવિન્દ, ત્રિવિક્રમ, જગન્નાથ અને પાડુરંગ એવાં નામથી સ્તુતિ કરવામાં આવી છે. પુરાણ અને તન્નોમાં જેનાં વિવિધ નામે નજરે પડે છે, એ શક્તિ દેવીનાં અનેક સ્તોત્રો છે. આ દેવીનાં મહિષમર્દિની, દક્ષિણકલિકા, પગલામુખી એવાં પણ નામ આ સ્તોત્રોમાં જોવાય છે. સરસ્વતી અને લક્ષ્મીને કેટલીક વાર એની પુત્રી તરીકે ઓળખાવેલી છે. આ શક્તિ વિશ્વજનની છે અને એનાં ૧૬ નામો સૂચવવામાં આવ્યાં છે. સરસ્વતી દેવીનાં સ્તોત્રો અર્વાચીન સમયમાં બહુ ડાં રચાયાં હોય એમ ભાસે છે, તાન્ત્રિક જોકે સાહિત્યમાં ‘શ્રી દુલાવીને થી શરૂ થતું સ્તોત્ર તથા પ્રપંચસારમાં ત્રિપુરાસ્તોત્ર છે. આ દેવ-દેવીઓનાં સ્તોત્રો ઉપરાંત ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા જેવી નદીઓનાં તેમજ વિશ્વનાથ, “અન્નપૂર્ણ, મણિકર્ણિકા, કાલભૈરવ, દડપાણિ, વેંકટેશ અને શ્રીરંગનાથે જેવા એકથાનીય દેવતારૂપ ગણાતી વ્યક્તિઓનાં પણ તેત્રો છે. આ સ્તોત્ર-સાહિત્યના વિભાગો પડી શકે છે, પરંતુ એના રચના-કાલ તેમજ રચયિતાના સંબંધમાં નિર્દેશ કરે એ સહેલી વાત નથી, કેમકે કેટલાંક સ્તોત્રોના કર્તાઓએ તે પિતે માનના ભૂખ્યા નહિ હેવાને લીધે પિતાનું નામ પણ જણાવ્યું નથી. આમાંનાં લગભગ ૬૦ ટકા જેટલાં સ્તોત્ર બારમા સૈકા પૂર્વ રચાયાં હેવાનું અને કેટલાંક તે છેક આઠમી શતાબ્દીમાં પણ રચાયાં હોય એમ જણાય છે. લગભગ સો સ્તોત્રોને તે શ્રીશંકરાચાર્યની કૃતિ તરીકે ઓળખાવવામાં આવે છે. એ બધાં એની કૃતિ હેવાને સંભવ નથી, તોપણ (અત્યારે પણ કાશીમાં આરતીના સમયે ગવાતું) ગંગાષ્ટક, અન્નપૂર્ણ રસ્તોત્ર, વેદસાર શિવસ્તવ, ૧ જુઓ બૃહતવહાર (પૃ. ર૭-૨૯). ૨ સાદાતિલક તેમજ તત્રસારમાં પણ આ ડ્રગોચર થાય છે. આનું એક પદ નીચે મુજબ છે – "वहसि वपुषि विशदे वसनं जलदाभम् । हलहतिभीतिमिलितयमुनाभम् ।" ૩ આ સ્તોત્ર Hymn to the Goddess એ પુસ્તકમાં A. Avalon મહાશયકૃત અનુવાદ છે. ૪-૫ જુઓ બૃહતવહાર (પૃ. ૩૦૩-૩૨૪; ૧૮૪-૧૮૫). ૬-૭ જુઓ બૃહતવહાર (પૃ. ૩૦૧-૩૦૬, ૩૪-૩૫). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy