SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ કાર્યાલયો– થોડા વખત સુધી આ સંસ્થાની ઓફીસ જયાં આગમ-વાચનાનું કાર્ય થતું હતું ત્યાં રાખવામાં આવતી હતી ને જરૂર પ્રમાણે બીજા સ્થળે સગવડ માટે ફેરવવામાં આવતી હતી. હમણાં આ સંસ્થાની મુખ્ય ઑફિસ મુંબાઈમાં જવેરી બજારમાં રાખવામાં આવી છે, જયારે આ સંરથાની ગ્રન્થોના વેચાણ માટેની શાખા સુરતમાં શેઠ દેવચંદ લાલભાઈની ધર્મશાળામાં રાખેલી છે. અને આ જવેરી બજાર, મુંબઈ સં. ૧૮૮૪, વસન્ત પંચમી શુક્રવાર, તા. ૨૭ જાનેવારી ૧૯૨૮. ) જીવણચંદ સાકરચંદ જવેરી માનદ મન્ચી. ૧ શ્રીયુત વેણીચંદ સૂરચંદના થયેલા શોક ભરેલા અવસાનને લીધે ખાલી પડેલી જગ્યાએ એમને નીમવામાં આવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy