SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ "निहन्तु दस्यून् प्रलयानलार्चि- लत्रिशूलं त्रिपुरान्तकस्य । - રાફૂંસંરક્ષવૃવિહિંન્નાન, સત્રાલયવાધન વિના . ૨૮ ” જ્યારે કોઈ પણ સ્તુતિ કરનાર જ દરેક દુઃખ દૂર કરવા ઈશ્વરને પ્રાર્થના કરે ત્યારે તેના રત્રને સૌથી વધારે આદર અને પ્રચાર થાય છે. ઉપસર્ગહરસ્તોત્ર, વિષ્ણુમહિસ્તિોત્ર અને શિવમહિમ્ર સ્તોત્ર આ વાતની સાક્ષી પૂરે છે. - ૩૬-૪૩ શ્રીમાનતુંગસૂરિ પ્રભુના પ્રભાવથી સર્વ ભય દૂર કરાવે છે, પરંતુ તેમ કરતાં અહિંસાના સિદ્ધાન્તનું જરા પણ ઉલ્લંઘન કરતા નથી, જયારે શિવકવચાદિ તેત્રોમાં મિ માર વિગેરે દ્વારા અહિંસાની ભાવના નષ્ટ થઈ જાય છે. જૈન રચયિતા અને બ્રાહ્મણ રચયિતાની આ પ્રકૃતિ-ભિન્નતા નોંધવા જેવી છે. ભક્તામરના કર્તા ઇષ્ટ દેવના મહિમાથી - ક્તના દરેક વિઘ દૂર કરાવાની લાલસામાં અને આવેશમાં ભક્તિના બીજા અંશોનું વર્ણન કરવું ભૂલી જાય છે, જયારે શ્રીસિદ્ધસેનસૂરિ એ વ્યોમેહમાં સપડાયા નથી. કદાચ તેમને મન બાહ્ય સંપત્તિની બક્ષીસ અમૂલ્ય નહિ હોય. એવી કંગાલ માગણી કરવા કરતાં તેમને વરદુનિરૂપણમાં વિશેષ આનંદ આવ્યું હશે. લોક–વૃત્તિને પરાવલંબી કરી તે માગે ઉત્તેજવા કરતાં ઇષ્ટ દેવના અનુકરણીય ગુણોનું સ્મરણ જ તેને વધારે કીંમતી જણાયેલું લાગે છે. - કલ્યાણ મંદિરનું ૪૩ મું પદ્ય ભક્તામરના ૩૩ મા પધની જેમ ફર્થ શબ્દથી શરૂ થયેલું છે. ૪૪ પ્રથમ સ્તોત્રમાં કર્તાના નામને સ્પષ્ટ ઉલ્લેખ છે. દ્વિતીય સત્રમાં કુમુદચન્દ એ નામ સિદ્ધસેનજીનું હતું કે નહિ, અગર કુમુદચન્દ કોઈ બીજા જ હશે કિંવા કુમુદચન્ટ એ માત્ર રૂપક છે એ વિશે મત-ભેદને માટે સ્થાન છે. - પ્રથમ સ્તોત્રને ઉપસંહાર ઐહિક ને દૂર કરવામાં થાય છે, જયારે દ્વિતીય સ્તોત્રને ઉપસંહાર આધ્યાત્મિક ભય દૂર કરવામાં અને મોક્ષ મેળવવામાં થાય છે અર્થાત્ શ્રીમાનતંગસુરિ લૌકિક કલ્યાણકાંક્ષી છે, જયારે શ્રીસિદ્ધસેનસૂરિ લેકોત્તર કલ્યાણકાંક્ષી છે એમ ભાસે છે. બન્ને તેત્રના આ અન્તિમ પધમાં વૃત્ત પરત્વે ભિન્નતા છે; કેમકે પ્રથમ રતત્રનું આ પદ્ય તે તેની પૂર્વનાં સમરત પોની જેમ વસતતિલકા વૃત્તમાં રચાયેલું છે, જ્યારે દિતીય સ્તોત્રનું આ પઘ તો મહાકાવ્યના સર્ગની અંતમાં જેમ વૃત્તની વિવિધતા દૃષ્ટિગોચર થાય તેમ ચાલુ વસન્તતિલકા છંદમાં નહિ હઈ આવૃત્તિમાં રચાયેલું છે. આ પ્રમાણે બંને તેનું પરસ્પર તેમજ અન્ય કાવ્ય સાથેનું સંતુલન અત્ર પૂરું થાય છે. પરંતુ વિચાર-સામ્ય ઉપરથી એક બીજાની નકલ જ કરી છે એમ કહેનારનું ધ્વનિકારિકા (૪,૧૧)ની નિગ્નલિખિત પંક્તિ તરફ સવિનય ધ્યાન ખેંચીશ – “સંવાવાનુ મવવ વન સુધરા” - ૧ સરખાવો મારા રામન રાજૂ, સરદય ર, રિકેન વિવાર ૨, કુંકારેન મિખિ ૨, વન છિષિ २, खट्वाङ्गेन विपोथय २, मुसलेन निष्पेषय २, माणैः सन्ताडय २"।. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy