SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ સમાનતા ધરાવે છે. બન્નેમાં કલ્પના ઉદાત્ત છે, પરંતુ પ્રકૃષ્ટતા તા કલ્યાણમંદિરમાં જ છે, કલ્યાણમંદિરના આ પદ્યમાં તે શ્ર્લેષગર્ભિત વિરોધાભાસની માળા છે તેમ છતાં પણ કલ્પનાની મનેરમતામાં જરા પણ ન્યૂનતા આવી નથી એ કવિરાજની અપ્રતિમ પ્રતિભા સિદ્ધ કરે છે. આવી માળા શ્રીઉપમન્યુકૃત શિવસ્તોત્રના નિમ્નલિખિત પત્રોમાં પણ દૃષ્ટિગાચર થાય છેઃ— ફ્લેશકઃ "सविषोऽध्यमृतायते भवाञ् - छवमुण्डाभरणोऽपि पावनः । भव एव भवान्तकः सतां, समदृष्टिर्विषमेक्षणोऽपि सन् ॥ ६ ॥ अपि शूलधरो निरामयो, दृढवैराग्यरतोऽपि रागवान् । अपि भैक्ष्यचरो महेश्वर - श्चरितं चित्रमिदं हि ते प्रभो ! ॥ ७ ॥ " —ગૃહસ્તાત્રરભાકર પૃ૦ ૧૧૧ માલવિકાગ્નિમિત્રના મંગળ લેક પણ આ અલંકારથી અલંકૃત છે. આ રહ્યો તે " एकैश्वर्ये स्थितोऽपि प्रणतबहुफले यः स्वयं कृत्तिवासाः कान्तासंमिश्र देहोऽप्यविषयमनसां यः परस्ताद् यतीनाम् । अष्टाभिर्यस्य कृत्स्नं जगदपि तनुभिर्बिभ्रतो नाभिमानः सन्मार्गालोकनाय व्यपनयतु स वस्तामसीं वृत्तिमीशः ॥” કલ્યાણમંદિરના આ શ્લોકમાં વિરાધ-પરિહાર સામગ્રી પદચ્છેદની વિચિત્રતાને આભારી છે. આવી જાતનાં વીર-સ્તુતિમાં અનેક પથ્થો છે. ૩૧ પ્રથમ સ્તંત્રના આ પદ્યમાં જેમ છંત્રત્રયનું વર્ણન છે તેમ દ્વિતીય સ્ટેત્રમાં ૨૬ મા પદ્યમાં છે. વિશેષમાં દ્વિતીય સ્નેાત્રના આ પદ્યમાં અનુપ્રાસ દૃષ્ટિગોચર થાય છે એટલું જ નહિ પણ એજસ્ અને પ્રસાદ એ બે ગુણે પણ નજરે પડે છે. વળી આ પત્ર વિષમાલંકારથી પણ વિભૂષિત છે. ૩૨-૩૩ દ્વિતીય તેાત્રનાં આ પદોમાં માત્ર એજસ ગુણનાં ઉદાહરણા જોવાય છે. અલબત અત્ર પણ વિષમાલંકાર છે. પ્રથમ તેાત્રનું ૩૨ મું પદ્ય ‘શબ્દાનુપ્રાસ' અલંકારથી અને 'પ્રસાદ' ગુણથી શેાભે છે. આના પછીના પદ્યમાં ઉપમાની સરસતા અને ઉદાહરણની સુન્દરતા નિહાળાય છે. એ પદ્યમાં જે કમલ-રચનાનું વર્ણન છે તે દ્વિતીય તેત્રમાં નથી. આ વર્ણન સાથે નમાતુ વર્ધમાનાય' ના નિગ્નલિખિત પદ્યના પૂર્વાર્ધ સરખાવી શકાયઃ— “येषां विकचारविन्दराज्या, ज्यायःक्रमकमलावलिं दधत्या । सहशैरिति सङ्गतं प्रशस्यं कथितं सन्तु शिवाय ते जिनेन्द्राः ॥ २ ॥ " " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy