SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ २८ પ્રથમ સ્તાત્રના આ પદ્યમાં સાંપ્રદાયિકતા સ્પષ્ટ છે. એમાં વ્યતિરેકાલંકાર છે. ૨૫–૨૬ પ્રથમ તેાત્રનાં આ બન્ને પદોમાં સાંપ્રદાયિકતા હૈાવા છતાં કાવ્યત્વ અતિશય મનહર છે. ૨૬ મામાં પ્રસાદના પ્રકર્ષે છે. આ પદ્ય વિશેષ સમર્પક છે. દ્વિતીય સ્વેત્રગત યાજ્ઞ દ્વારા સૂચિત બાબતથી જે હેતુની આકાંક્ષા થાય છે તે શમતી નથી. આપણે સંતુલનાના કાર્યમાં આગળ વધીએ તે પૂર્વે એટલે ઉલ્લેખ કરી લઇએ કે બ્રહ્મા ( સ્વયંભૂ ), વિષ્ણુ ( પુરુષોત્તમ ) અને શિવ ( મહેશ્વર ) એ પૌરાણિક ત્રિમૂર્તિને દેવ તરીકે માનવાની જે ભાવના લાકમાં પુષ્ટ થઇ હતી તેના પોતપાતાની શૈલીએ સ્વીકાર કરવામાં બૌદ્ધ અને જૈન ધર્મના ધુરંધર વિદ્રાના અચકાયા નથી. સદ્ધર્મપુંડરીક નામના બૌદ્ધ ગ્રંથમાં બુદ્ધને અંગે આ ભાવના જોવાય છે. શ્વેતાંબરાચાર્ય શ્રીસિદ્ધસેન દિવાકરે પણ વીર-સ્તુતિરૂપ પ્રાથમિક ત્રણ બત્રીસીએનાં આધ આધ પદ્યરૂપે આ ભાવનાને સ્વીકારી છે. દિગંબરાચાર્ય શ્રીસમંતભદ્રે પણ તેમ કર્યું છે એ સ્વયંભૂતૅાત્ર' નામની એમની કૃતિ કહી રહી છે. વિશેષમાં આ બંને જૈન સમર્થ રતુતિકારીએ ઇન્દ્ર, સૂર્ય વગેરે વૈદિક દેવોને તેમજ કપિલ જેવા તત્ત્વજ્ઞ મર્ષિ અને સુપ્રસિદ્ધ સુગત ( બુદ્ધ )ને પણ ચેડે ણે અંશે અપનાવ્યા છે અને તેમ કરીને તીર્થંકર જ સાચા બુદ્ધ છે ઇત્યાદિ સ્વરૂપની લૉકાને ઝાંખી કરાવી છે. આ ભાવ આગળ જતાં વિશેષ વ્યક્ત અને છે અને તે આપણે ભક્તામરનાં ૨૭–૨૬ પત્રોમાં અને કલ્યાણમંદિરના ૧૮ મા પદ્યમાં સ્ટુટ રીતે જોઇ શકીએ છીએ. ૨૭ પ્રથમ સ્તત્રના આ પદ્યની કલ્પના ધણી સુન્દર છે અને એની પ્રસાદતા એ પધની ઉત્તમતામાં વધારા કરે છે. દ્વિતીય સ્તોત્રના આ પદ્યગત ત્રણ ગઢનું વર્ણન પ્રથમ રાત્રમાં કાઇ સ્થળે નથી. આ વર્ણન પ્રકૃષ્ટતાની પરાકાષ્ટા સૂચવે છે. ૨૮ ભક્તામરમાં કલ્યાણમંદિરના આ પદ્યની પેઠે દિવ્ય અક્નું વર્ણન નથી. પરંતુ એના આ પદ્યના તૃતીય ચરણનાં પ્રાથમિક પદો કાવ્યપ્રકાશના દશમા ઉલ્લાસગત નિમ્નલિખિત પદ્યનું સ્મરણ કરાવે છે:— Jain Education International “स्पष्टोल्लसत्किरणकेसरसूर्यबिम्ब विस्तीर्णकर्णिकमथो दिवसारविन्दम् । श्लिष्टाष्टदिग्दलकलापमुखावतार વન્માન્યજારમધુપાવલિ સજીજ્ઞેષ ॥ ૧૭૭ ।।” ૨૯ ભક્તામરના આ પદ્યની શૈલી, કલ્યાણમંદિરના સાતમાની અને બીજી ત્રીસીના પંદરમા પત્રની શૈલી સાથે સરખાવાય. ફ્રલ્યાણમંદિરના આ ફ્લેાક શ્લેષગર્ભિત વિશધાભાસ અલંકારથી વિશેષ શાલે છે. એની કલ્પના બલવતી છે એ નિઃસંદેહુ હકીકત છે. ૩૦ પ્રથમ સ્તોત્રના ૩૦ મા શ્લેાકની વસ્તુ સાથે કલ્યાણમન્દિરના ૨૨ મા શ્લોક ૧ આવાં વિશેષ પદ્યો માટે જુઓ અંતમાં આપેલી શ્રીજિનપતિસૂરિષ્કૃત ઋષભસ્તુતિ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy