SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ મૂલક નિદર્શનાલંકાર છે. પ્રથમ તેત્રના આ ૨૨ મા પદ્યગત વર્ણન કાલિદાસના નિમ્નલિખિત કાવ્યનું સ્મરણ કરાવે છે "पाण्ड्योऽयमंसार्पितलम्बहारः, कृप्ताङ्गरागो हरिचन्दनेन । आभाति बालातपरक्तसानुः, सनिझरोद्गार इवाद्रिराजः ॥” -રધુવંશ (સ. ૬, બ્લેક ૬૦) ૨૩ પ્રથમ સ્તોત્રના ૨૩ મા કલેકમાં પરમ પુરુષનું મૃત્યુંજ્યરૂપે જે વર્ણન છે તે અનુક્રમે બ્રહ્મા અને શિવનું નિરાકરણ સૂચવે છે. આની સાથે કલ્યાણમંદિરને ૧૮ મે બ્લેક સરખાવ અનુચિત નહિ ગણાય. શ્રીમાનતુંગસૂરિ બ્રાહ્મણ જાતિના હશે, નહિ તે ૨૦ મા લેકમાં સૂચિત હરિ, હરના પૂર્વ દર્શનની વાત અને આ લેકમાં શ્રુતિવાનો શબ્દ લેખ દુઃસંભવિત છે. વિશેષમાં અન્તિમ ભાગ તે શ્રીમદ્દભગવદ્ગીતાના આઠમા અધ્યાયના નવમા પધમાં પણ દૃષ્ટિગોચર થાય છે. શુક્લ યજુર્વેદ (અ. ૩૧) ના પુરુષસૂક્તમાં પણ નીચે મુજબ ઉલ્લેખ જોવાય છે – "वेदाहमेतं पुरुषं महान्तम् , आदित्यवर्ण तमसः परस्तात् ।" ટ્વેદમાં પણ આના અતિમ શબ્દો નજરે પડે છે, કેમકે ત્યાં એ ઉલ્લેખ છે કે – “ॐ नग्नं सुधीर दिग्वाससं ब्रह्मगर्भ सनातनं उपैमि वीरं पुरुषमर्हन्तमादित्यવ તમસ ગુસ્તાત્ સ્વાહ ” A આ ઉપરથી અનુમનાય છે તેમ અતિમ ચરણએ શ્રુતિ-વાય છે અને તેને બ્લેકમાં કવિરાજ ગુંથી લીધું છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિએ વીતરાગતેત્રના “ઃ પરમ v થોતિ થી શરૂ થતા પ્રારંભિક કલેકમાં અન્ય દર્શનીય વાક્યાદિકનું ગુંથન કર્યું છે, જ્યારે ન્યાયવિશાદ ન્યાયાચાર્ય વાચકવર્ય મહામહોપાધ્યાય શ્રીયશોવિજયગણિએ પંચવિંશિકામાં ઉપનિષદ્ધાં અનેક વાક્યો ગુંથ્યાં છે. ૨૪ કલ્યાણ મંદિરના ૨૪મા પગત ભામંડળરૂપ પ્રાતિહાર્યનું વર્ણન ભક્તામરમાં નથી. આ પધગત સુતજીવિમાં દૃષ્ટિગોચર થતો અનુપ્રાસ કાવ્યપ્રકાશના છ ઉલ્લાસમાંના શબ્દ-ચિત્રના નિમ્ન-લિખિત ઉદાહરણને યાદ કરાવે છે – "प्रथममरुणच्छायस्तावत् ततः कनकप्रभ-- - स्तदनु विरहोत्ताम्यत्तन्वीकपोलतलद्युतिः। उदयति ततो ध्वान्तध्वंसक्षमः क्षणदामुखे સરસંવિત્તિની છેવિશ્રાજી . ૨૪૦ ” ૧ જુઓ સંસ્કૃત ભૂમિકા (પૃ ૧૧). ૨ જુઓ તવનિર્ણયપ્રાસાદ (પૃ. ૧૭). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy