SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ "न मनागपि राहरोधशङ्का છે જ નમો ન પાડુમાવઃ. उपचीयत एव काऽपि शोभा વરિતો મામિનિ ! તે મુવંશ નિયમ ?” - દ્વિતીય સત્રની આ પધમાંની ઉપમા તો તેના સ્વાભાવિક ક્રમ પ્રમાણે અરyષ્ટ અને નવીન છે. ૧૮ પ્રથમ સ્તોત્રમાં મુણાગ્ર પદ દુષ્ટ છે અને તે કવિરાજનું ગૌરવ ઘટાડે છે એમ કહેવામાં આવે છે. આ સ્તોત્રમાં દીપક, સૂર્ય અને ચંદ્રને વારંવાર ઉલ્લેખ કરી વર્ણન કરવામાં આવતું હોવાથી નવીનતા ઘટે છે; માત્ર કલ્પનાને વિસ્તાર ભાસે છે. આ સ્તોત્રમાં પરોપજીવી નિર્માણ-કૌશલ્ય છે. - ૧૮ દ્વિતીય સ્તોત્રનો ૧૦ મા લેકની વરંતુની સામ્યતા પ્રથમ સ્તોત્રના ૨૮ મા શ્લેકમાં દૃષ્ટિગોચર થાય છે. દ્વિતીય સ્તોત્રના ૧૮ મા પધગત અશોક પદને શ્લેષ બાણનું સ્મરણ કરાવે છે. વળી વૃક્ષ પણ પ્રભુ–સાન્નિધ્યથી જેમ અશોક થવાનો અત્રે ઉલ્લેખ છે, તેમ એવા પ્રકારને ઉખ રઘુવંશ (સ. ૧૩, ક્ષેત્ર પ૨)ના નિમ્ન–લિખિત પધમાં મળી આવે છે, કેમકે એમાં ઋષિ-સન્નિધાનથી વૃક્ષે પણ યોગારૂઢ બને છે એમ કહ્યું છે - "वीरासनानजुषामृषीणा-ममी समध्यासितवेदिमध्याः। निवातनिष्कम्पतया विभान्ति, योगाधिरूढा इव शाखिनोऽपि ॥" ભક્તામરસ્તોત્રના ૧૮ મા પદ્યની કલ્પના કલ્યાણમન્દિરમાં નથી. પરંતુ એ તેમજ એની પૂર્વેનાં બે પોની કલ્પના બીજ બત્રીસીનાં ૨૭-ર૮ પોમાં નજરે પડે છે. વળી શાલિવન અને જલભારનમ્રજલધર પદ કવિરાજના પરિચિત પ્રદેશના સૂચક હોય એમ ભાસે છે. ૨૦-૨૧ પ્રથમ સ્તોત્રનાં આ બે પળોમાં સામ્પ્રદાયિકતા છે, છતાં ૨૦ માનું દૃષ્ટાંત અને ૨૧ માનો નિન્દા-સ્તુતિ-અલંકાર અત્યંત તેજસ્વી અને વ્યંજકે છે. આ પધગત હરિહરનો ઉલ્લેખ કલ્યાણમન્દિરના ૧૧ મા તેમજ ૧૮ પધમાં દૃષ્ટિગોચર થાય છે. દ્રિતીય રસ્તોત્રના વીસમા પદ્ય દ્વારા સૂચિત પુષ્પ-વૃષ્ટિને અને એકવીસમા પધગત દિવ્ય દવનિનો વિષય ભક્તામરમાં નથી. આ પધગત “સુમન' શબ્દને શ્લેષ શિશુપાલવધ (સ. ૭)માં પણ છે. જુઓ નિમ્નલિખિત પદ્ય – "रथचरणधराङ्गनाकराब्ज-व्यतिकरसम्पदुपात्तसौमनस्याः। - કાતિ સુમનતા નૂન, રતિ પરિરકુટમર્થતોડમિધાન . ૨૮ ” એ . ૨૨ પ્રથમ સ્તોત્રમાં પ્રસાદ અને દૃષ્ટાંતાલંકારની ચમત્કૃતિ અનુપમ છે. દ્રિતીય સ્તોત્રમાં આ ૨૨ મા પધ દ્વારા જેમ ચામરરૂપ પ્રાતિહાર્યનું વર્ણન કરવામાં આવ્યું છે, તેમ પ્રથમ સ્તોત્રમાં તેનું વર્ણન ૩૦ મા પદ્યમાં કરવામાં આવ્યું છે. દિતીય સ્તોત્રમાં ઉભેલા ૧ આવી કલ્પનાઓને લઈને તે કલ્યાણમન્દિરની કલ્પનાનું ઉથન પ્રકૃતમ મનાય છે.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy