SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રથમ તેત્રની કલ્પના પરિચિત જેવી હેવા છતાં ચમત્કારજનક છે, જ્યારે દ્વિતીય સ્તંત્રની કલ્પનામાં તે નવીનતા સ્પષ્ટ જ છે. પ્રથમ સ્તોત્રમાં કાવ્યલિંગાલંકાર છે, જયારે દ્વિતીયમાં રૂપક અને અર્થાન્તરન્યાસ છે. ૧૫ પ્રથમ સ્તોત્રમાં દૃષ્ટાંત સરસ છે અને તે નિમ્ન-લિખિત પદ્યના ઉત્તરાર્ધ ભાગનું સ્મરણ કરાવે છે – "अलं महीपाल! तव श्रमेण, प्रयुक्तमप्यस्त्रमितो वृथा स्यात् । न पादपोन्मूलनशक्तिरंहः, शिलोच्चये मूर्च्छति मारुतस्य ॥" –રધુવંશ (સ. ૨, શ્લે ૩૪) દ્વિતીય સ્તોત્રની વસ્તુ પ્રસિદ્ધ હેવા છતાં ઉપમાનું સ્વરૂપ નૂતન અને આકર્ષક છે. પ્રથમ સ્તોત્રના આ પધને ચિત્ર વિમત્ર દ્વારા પ્રારંભ બીજી બત્રીસીના આઠમાં પદ્યના અને કલ્યાણ મંદિરના ર૦ મા પધના પ્રારંભનું સ્મરણ કરાવે છે. વિશેષમાં કલ્યાણ મંદિરના ૧૫ મા પધના પ્રાથમિક ચરણના અંતમાનું અને 11 મા પદ્યના દ્વિતીય ચરણના અંતમાંનું ક્ષણેન પદ બીજી બત્રીસીના રસ માં પધના દ્વિતીય ચરણના અંતમાંના એ પદને યાદ કરાવે છે. ૧૬ પ્રથમ સ્તોત્રમાં વ્યતિરકાલંકાર છે. વળી તગત વરતુ નિમ્ન-લિખિત પધમાં પણ નજરે પડે છે – "अपेक्षन्ते न च स्नेहं, न पात्रं न दशान्तरम् । સા રોહિતે યુwા, રત્રી રૂવોણમા ” –સુભાષિતરતભાડાગાર પૃ. ૪૭, . ૪૨ આ સંબંધમાં મયૂરશતકના નિમ્નાવતારિત પઘને પણ ઉલ્લેખ કરીશું– "नो कल्पापायवायोरदयरयदलत्क्ष्माधरस्यापि गम्या __गाढोद्गीर्णोज्वलश्रीरहनि न रहिता नो तमः कजलेन । प्राप्तोत्पत्तिः पतङ्गान्न पुनरुपगता मोपमुष्णत्विषो वा वर्तिः सेवान्यरूपा सुखयतु निखिलद्वीपदीपस्य दीप्तिः ॥ २३ ॥" વરસ્તુતિનું ૧૧ મું પધ પણ અત્ર સંતુલનાથે વિચારવું અસ્થાને નહિ ગણાય. દ્વિતીય સ્તોત્રમાં કવિરાજ બાણ અને સુબધુની જેમ શબ્દશ્લેષમૂલક અર્થાન્તરન્યાસથી વિરોધનો પરિહાર છે. આથી કરીને પ્રથમ સ્તોત્રની કલ્પના વધારે પ્રાસાદિક છે. દ્વિતીય સ્તોત્રમાં શલેષ હોવાથી તે કઠિણ બની ઉતરતું સ્થાન ભોગવે છે. પરંતુ એ ઉમેરવું જોઈએ કે પ્રથમ સ્તોત્રમાં રચના-દેષ જણાય છે, જેનાથી દ્વિતીય સ્તોત્ર મુક્ત છે. ૧૭ પ્રથમ સ્તોત્રનું આ પદ્ય શ્રી જગન્નાથકૃત ભામિનીવિલાસના શૃંગારેલાસના નિમ્નલિખિત પદ્ય સાથે સરખાવીશું. ભ. પ્ર. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy