SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ વિશેષમાં મી. લ. રા. વૈધના સંસ્કૃત—અંગ્રેજી કાશમાં પણ અન્ધકાર શબ્દ પુલિંગી તેમજ નપુંસકલિંગી હૈાવાને સ્પષ્ટ ઉલ્લેખ છે. ૮ જોકે બંને સ્તત્રોમાં વસ્તુની વિષમતા છે, છતાં પણ દૃષ્ટાંતની રમણીયતા તે બંનેમાં છે. ૯ જૈમ પ્રથમ સ્તોત્રના સાતમા શ્લોકમાં Ôાત્રના પ્રભાવ સૂચવ્યા છે, તેમ દ્વિતીય ાત્રમાં આ નવમા ક્લેાક દ્વારા દર્શનનું માહાત્મ્ય સૂચવાયું છે. એકંદર રીતે આ દ્વિતીય સ્તાત્રની વસ્તુ વધારે સરસ છે. તેમાં ઉત્તરાત્તર નવીન કલ્પના નજરે પડે છે. ૧૦ બંને સ્તોત્રગત વસ્તુમાં ભિન્નતા છે. દ્વિતીય સ્વેત્રમાં તર્કની પ્રચણ્ડતા અને દૃષ્ટાંતની ઉચિતતા છે, જ્યારે પ્રથમ Ôાત્રમાં અનુપ્રાસની રમ્યતા છે. વળી આ પ્રથમ સ્તાત્ર દ્વારા સૂચિત 'આત્મસમીકરણનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે, એ વાતની 'પ્રતીતિ માટે શ્રીમાધ વિરાજના નિસ-લિખિત લેાક રજી કરવામાં આવે છેઃ— "उपवन पवनानुपातदक्षै-रलिभिरलाभि यदङ्गनागणस्य । परिमलविषयस्तदुन्नताना - मनुगमने खलु सम्पदोऽग्रतःस्थाः ॥ " —શિશુપાલવધ ( સ૦ ૭, શ્લા॰ ૨૭) વિશેષમાં " किं तेन हेमगिरिणा रजताद्रिणा वा यत्राश्रिताश्च तरवस्तरवस्त एव । मन्यामहे मलयमेव यदाश्रयेण, कङ्कोलनिम्बकुटजान्यपि चन्दनानि ||" એ મહર્ષિ શ્રીભર્તૃહરિકૃત નીતિશતકના ૭૯ મા પદ્યમાં ભક્તામરના આ પદ્મના અંતિમ ભાગગત અર્થે સ્ફુરે છે. આ પદ્યગત મુવનમૂળભૂત એ વિચિત્ર સમાસ છે. તે વિરૂપ નથી. એના સંમધમાં બે રીતે વિચાર થઇ શકે છે. (૧) કેટલીક વાર મૂત શબ્દ ના અર્થમાં વાપરવામાં આવે છે. " यत् तर्हि तद्भिन्नेषु अभिन्नं च्छिन्नेषु अच्छिन्नं सामान्यभूतं स शब्दः " એ મહર્ષિ પતંજલિના મહાભાષ્ય ઉપર કૈયટે પ્રદીપમાં વિવરણ કરતાં ‘સામાન્યમિત્ર સામાન્યમૂર્ત” જે એવા ઉલ્લેખ કર્યો છે તે આ વાતનું સમર્થન કરે છે. આથી કરીને મુવનમ્રજળમિય_મુવનમૂળળમૂતઃ એમ ધટાવી શકાય છે. ખાસ ઉલ્લેખ કરવા જેવી વાત તે એ છે કે મેદિની કાશ ( તવર્ગ ક્લા૦ ૪૧-૪૨ )માં મૂત શબ્દને સમાનના પર્યાયવાચક ગણવામાં આવ્યે છે. આ રહ્યો તે કાશગત શ્લોકઃ— "भूतं क्ष्मादौ पिशाचादौ जन्तौ क्लीबे त्रिषूचिते ॥ प्राप्ते वृत्ते समे सत्ये देवयोन्यन्तरे तु ना । " ૧ જીઓ શ્રીધનપાલીય કૃતિકલાપગત ચીરસ્તુતિનું ૧૦ મું પદ્ય (પૃ. ૨૨૦). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003015
Book TitleBhaktamara Kalyanmandir Namiun Stotratrayam
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1932
Total Pages408
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy