SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિ ક્રમાંક: ૧૩,૯૨૪ પત્ર સંખ્યા: ૨૧૨ લંબાઈ ૨૮ સે. મી. x પહોળાઈ ૧૨ સે. મી. પત્રની બને બાજુ ૧૭-૧૭ પંકિતઓ. દરેક પંકિતમાં લગભગ ૪૨ અક્ષર. પ્રશસ્તિ - ગ્રં. ૧૦૦૦૦ સંવત ૧૮૮૦ વમતિમાઢwામણનીતિથી મોમવારે શ્રીમદ્વૃદલત છે जिनभद्रसूरिशाखायां श्री १०८ श्रीक्षमाप्रमोदगणि तत्शिष्य वा. श्रीज्ञानवल्लभ गणिः तत्शिष्य पं. प्र. श्रीपुण्यकमल गणि तत्शिष्यमुख्य पं. प्र. श्रीपद्महंस गणि तत्शिष्य लिखितं पं. क्षमाविनयमुनिः श्रीमज्जेसलमेरु दुर्गे चातुर्मासस्थिता ચામડુ C અમદાવાદમાં દોશીવાડાની પોળમાં આવેલી સુબાજી રવચંદ જૈન વિદ્યાશાળામાં આવેલ હસ્તલિખિત પ્રતોના ભંડારની આ પ્રત છે. પત્ર સંખ્યા ૧૬૯. લંબાઈ ર૭ સેં. મી. X ૧૧ સે. મી. પત્રની બન્ને બાજુ ૧૪-૧૪ પંકિતઓ, દરેક પંકિતમાં ૬૬ અક્ષરો લગભગ. પ્રશસ્તિ - તિ. મફતાત નમનારાણ સંવત ૨૦૬૪ ના વર્ષે શ્રાવળ શુદ્ધિ ૨ ને દિને TE વમો लख्युं छे । शुभं भवतु । कल्याणमस्तु । ग्रंथाग्र ९३०० ॥ આ પ્રતમાં સગરચક્રીની કથા પ્રસિદ્ધ છે એમ જણાવી લખી નથી. V આ પ્રત પણ ઉપર્યુકત સુબાજી રવચંદ જૈન વિદ્યાશાળા (દોશીવાડાની પોળ, અમદાવાદ)ના હસ્તલિખિત ભંડારની છે. પત્ર સંખ્યા ૩૪૬, લંબાઈ ૩૫ સે. મી. x પહોળાઈ ૫૫ સે. મી., પત્રની બન્ને બાજુમાં ૧૩-૧૩ પંકિતઓ. દરેક પંકિતમાં ૩૫ અક્ષરો. પ્રશસ્તિ:- સંવત્ નેત્ર-વે-નિષિ-વન્દ્ર સંવત્ ૧૪ર પ્રથમ ગેઇ દ્વિ ૮ ગુરુવારે પ્રસ્થમાનં ૧૦,૦૦૦ लिषतां । कू ।।२।। लिषतां ऋषि रत्नचन्द्र नागोरी लुंका गच्छे श्री जेसलमेरमध्ये । रहेवासी फलोधिमध्ये। श्रीचिंतामणीनाथजीप्रसादात् दृष्टभैरवप्रसादात् दिन पचीसमां लिख्यो छे। D ખેતરવસીપાડો પાટણથી અમદાવાદ દોશીવાડાની પોળમાં લાવવામાં આવેલ પં. ધર્મવિજય ચિત્કોષની આ હસ્તપ્રત પૂ. આ. ભ. રામસૂરિ મ. સા. ડલાવાળા)ના સૌજન્યથી અમને મળી હતી. ડાભડા નં. ૭, પ્રત ક્રમાંક ૧૭૧. પત્ર રર૮. લેખન અનુમાનત: વીસમો સૈકો. અમે 4 સંજ્ઞક પ્રત સાથે અક્ષરશ: મેળવીને પાઠભેદો નોંધ્યા છે. મળેલા પાઠભેદોવાળા સ્થળે અને બીજે પણ જ્યાં જ્યાં શંકા પડી ત્યાં BCP સંજ્ઞક પ્રતિઓ જોઈ છે. જે અને D સંજ્ઞક પ્રતિઓનો ઉપયોગ બહુ ઓછો કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002712
Book TitleDharmaratnakarandaka
Original Sutra AuthorVardhmansuri
AuthorMunichandravijay
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages466
LanguageHindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy