SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ श्री शंखेश्वर पार्श्वनाथाय नमः श्रीमते शान्तिनाथाय नमः श्रीभद्र-विलास-ॐकार-भद्रकर-जनक-अरविन्द-यशोविजय-जिनचन्द्रविजयादिभ्यो नमः । प्रस्तावना આચાર્યપ્રવર શ્રી વર્ધમાનસૂરિ વિરચિત ધર્મરત્નકરંડક ગ્રન્થ સ્વોપજ્ઞટીકા સાથે તાડપત્રીય આદિ વિવિધ હસ્તલિખિત પ્રતિઓના આધારે સંશોધિત કરી વિદ્વાનો સમક્ષ રજૂ કરતાં ઘણો હર્ષ થાય છે. પ્રસ્તુત ગ્રન્થનું મુદ્રણ કરાવી વિ. સં. ૧૯૭૧માં (સને ૧૯૧૫માં) જામનગર નિવાસી પં. હીરાલાલ હંસરાજે બે ભાગમાં પ્રતાકારે પ્રકાશન કર્યું હતું. સંપાદન-ઉપયુક્ત હસ્તપ્રતો B વડોદરા સ્થિત શ્રી આત્માનંદ જેને જ્ઞાનમન્દિરની આ તાડપત્રીય પ્રત છે. આ પ્રતિની ઝેરોક્ષ નકલ પૂ. પ્રવર્તક મુનિરાજશ્રી જખ્ખવિજયજી મ. સા. ની કૃપાથી અમને મળી છે. પત્ર ૨૫૦ લંબાઈ ૨'.૩” x પહોળાઈ ૨” લગભગ પત્રની દરેક બાજુ ૪ થી ૭ પંક્તિઓ. દરેક પંકિતમાં લગભગ ૧૨૫ અક્ષરો. લેખન સંવત અનુમાનત: વિક્રમનો ૧૨મો સૈકો. પ્રશસ્તિ નથી. આ પ્રત અમને જો કે પાછળથી મળી છે. પણ, પ્રાચીન અને મહત્વની હોવાથી અમે એનો યથાશક્ય વધુ ઉપયોગ કર્યો છે. ધર્મરત્નકરંડકની તાડપત્ર ઉપર લખાયેલી પ્રાય: આ એકમાત્ર પ્રતિ J આ હસ્તલિખિત પ્રતિ સૂરત સ્થિત શ્રી જૈનાનંદ પુસ્તકાલયમાં ૮૦૩ ક્રમાંકની છે. પત્ર સંખ્યા ૨૩૫ (૬૫ ક્રમાંકનું પાત્ર નથી.) પત્રની દરેક બાજુ ૧૩-૧૩ પંકિતઓ. દરેક પંકિતમાં પ૬ અક્ષરો લગભગ. લંબાઈ ર૭ સે. મી. x પહોળાઈ ૧૩ સે. મી. પ્રશસ્તિ - મૈતારમાં ભરવાડ ! મારૂ રીપચંદ ગામની HT(IT)માં જ્ઞાતિ પૂર્ચ પ્રમ્પ પૂજ્યશ્રી धर्मरत्नचिन्तामणि जैनाचार्य पण्डितराज पुन्यासजी महाराज शाहीश्री मुनिराज. श्री १००८ श्री श्री आनन्दसागरजी महाराजस्यार्थे इदं पुस्तकं लिखितं सम्वत् १९७० ना माघमासे शुक्लपक्षे कम्यां मण्डलेष्टां दिने समाप्तमगमत्। P પાટણ સ્થિત હેમચન્દ્રાચાર્ય જ્ઞાનમન્દિરની આ પ્રતિ છે. ડાભડા નંબર ર૯૨, Jai Education internador Private & Personal use on www.jainelibrary.org
SR No.002712
Book TitleDharmaratnakarandaka
Original Sutra AuthorVardhmansuri
AuthorMunichandravijay
PublisherShardaben Chimanbhai Educational Research Centre
Publication Year1994
Total Pages466
LanguageHindi
ClassificationBook_Devnagari, Literature, & Religion
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy